લસણ લાલ મરચાની ચટણી (Lasan Lal Marcha Chutney Recipe In Gujarati)

Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
શેર કરો

ઘટકો

10 મિનિટ
  1. 25 કળીઓલસણની
  2. 3લાલ મરચા
  3. 1/2 ચમચી જીરૂ
  4. મીઠું સ્વાદ અનુસાર
  5. 1/2 ચમચી લાલ કાશ્મીરી મરચું
  6. 1/2 નંગ લીંબુ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌપ્રથમ એક મિક્સર જારમાં લસણની કળીઓ નાખો

  2. 2

    ત્યારબાદ લાલ મરચા કાપેલા નાખો

  3. 3

    1/2ચમચી જીરૂ મીઠું લીંબુ નાખો

  4. 4

    તૈયાર છે લસણ અને લાલ મરચા ની ચટણી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Chotalia
Jagruti Chotalia @cook_26499642
પર

ટિપ્પણીઓ

Similar Recipes