મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati)

મેગી ચિઝી ક્રિસ્પી પોકેટ (Maggi Cheesy Crispy Pockets Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી લો.તેમાં એક કપ પાણી લો.પાણી ઊકળે એટલે મેગી ના નાના ટુકડા કરીને નાખો.
- 2
તેમાં મેગી મસાલો નાખો. અને મેગીને થવા દો.હવે એક પેનમાં તેલ મૂકો તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખો.
- 3
હવે તેમાં કેપ્સીકમ, મકાઈ,ગાજર અને વટાણાને બોઈલ કરીને નાખો. તેમાં મેગી મેજિક મસાલા નાખો.અને મીઠું સ્વાદ અનુસાર નાખો.હવે તેમાં બનાવેલી મેગી નાખો.
- 4
હવે બરાબર મિક્સ કરીને તેમાં ચીઝ નાખો. હવે બરાબર હલાવીને તેમાં ધાણા ઉમેરો અને બરાબર મિક્સ કરીને ઠંડુ થવા દો.
- 5
હવે બ્રેડને ને ચારે બાજુ થી કટ કરીને વેલણથી વણી લો.આમ બધી બ્રેડ તૈયાર કરી દો.
- 6
એક બાઉલમા કોન ફ્લોર નો લોટ લો. અને તેમાં મીઠું સ્વાદ પ્રમાણે નાખો અને પાણીથી થોડીક જાડી પેસ્ટ બનાવો.હવે બ્રેડ લો તેમાં વચ્ચે મેગીનું પુરણ મૂકો. હવે તેની આજુબાજુ પેસ્ટ લગાવી દો અને પોકેટ વાળી દો.
- 7
આ રીતે બધી બ્રેડ ના પોકેટ બનાવીને તૈયાર કરી દો. હવે દરેક પોકેટ ને કોણ ફ્લોરની આ પેસ્ટમાં ડુબાડીને મેગી ના નાના ટુકડા ને લગાડી ને તૈયાર કરો.
- 8
તેલની પેણીમાં તેલ ગરમ કરવા મુકો અને ધીમા તાપે પોકેટ ને ગોલ્ડન રંગના થાય ત્યાં સુધી તળી લો.
- 9
આ રીતે બધા પોકેટ તળી લો અને ગરમાગરમ મેગી સોસ સાથે પીરસો તો તૈયાર છે.
- 10
મેગી ચિઝી પોકેટ. નાના-મોટા ને ખૂબ જ ભાવે તેવી નવી અને જલદી થઈ જતી એવી સુંદર રેસીપી
- 11
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મેગી મસાલા ચટપટી ભેળ(Maggi Masala Chatpati Bhel Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Manisha Kanzariya -
મેગી ચિઝ કપ ઓમલેટ (Maggi Cheese Cup omelette Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shah Pratiksha -
સોફ્ટ એન્ડ ક્રીસ્પી ટીકી (Soft & Crispy Tikki Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab#Post1 REKHA KAKKAD -
-
બેકડ મેગી ચીઝી વેજ (Baked Maggi Cheesy Veg Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Mankad -
મેગી મસાલા પુલાવ (Maggi masala pulao recipe in gujarati)
#MaggiMagicInMinutes#Collab Manisha Kanzariya -
પનીર ચીઝ મેગી મેજિક બોલ્સ(Paneer Cheese Maggi Magic Balls Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab Niral Sindhavad -
મેગી બોલ્સ લોલીપોપ (Maggi Balls lollipop Recipe in Gujarati)
#maggimagicinminutes#collab#cookpadindia Reshma Tailor -
મેગી નેસ્ટ (Maggi Nest Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collabઅહીં મેં મેગી નુડલ્સ અને મેગી મસાલા એ મેજીક નો ઉપયોગ કરી ને મેગી નેસ્ટ બનાવ્યા છે. Manisha Kanzariya -
સીઝવાન મેગી મનચુરીયન વીથ રાઈસ,(Schezwan Maggi Munchurian Rice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Arpana Gandhi -
વેજ મેગી કોઈન (Veg Maggi Coin Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab તમે બધાં એ વેજ મેગી તો ટ્રાય કરી જ હશે આજે હુ તમારી સાથે વેજ મેગી નું બ્રેડ નાં કોમબિનેસન સાથે ની રેસિપી શેર કરવા જઈ રહી છુ Hemali Rindani -
ચીઝી ડાયનામાઈટ મેગી બોલ્સ (Cheesy dynamite Maggi balls Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Nidhi Desai -
મેગી મસાલા -ઇ મેજીક કોન (Maggi Masala- E - Magic Cone Recipe In Gujarati)
# MaggiMagicInMinutes#Collab Kirtee Vadgama -
ત્રીપલ સેઝવાન મેગી (Triple Schezwan Maggi Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Avani Parmar -
પનીર ચીઝ મસાલા મેગી (Paneer Cheese Masala Maggi Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Shilpa Chheda -
ચીઝી મેગી નાચોઝ (Cheesy Maggi Nachos Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab Jagruti Chauhan -
-
મેગી મસાલા મેજીક મગ દાળ ચીલા (Maggi Masala Magic Moong Dal Chila Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collab Vibha Rawal -
મેગી મસાલા રાઈસ (Maggi Masala Rice Recipe In Gujarati)
#MaggiMagiclnMinutes#Collab આ રેસિપી મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી પણ ખુબજ ટેસ્ટી બની છે Vaishali Prajapati -
-
વેજ મેગી મસાલા મેજીક ઓટ્સ કટલેટ (Veg Maggi Masala magic Oats Cutlet Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#Cookpad Rachana Sagala -
-
-
મેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (Maggi Crispy Basket & Maggi Bhel Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી ક્રિસ્પી બાસ્કેટ & મેગી ભેળ (2 in one) Uma Buch -
-
વેજ મેગી પેટીસ(Veg Maggi Pattice Recipe In Gujarati)
#MaggiMagicInMinutes#Collabઆજે મેં મેગી અને મેગી મસાલા ના ઉપયોગ કરીને પેટીસ બનાવી જેમાં મેં વેજીસ નો પણ યુઝ કર્યો છે ખૂબ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
મેગી ચીલી પોપર્સ (Maggi Chilly Poppers Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી બાળકો ની પ્રીય વાનગી. Hetal Shah -
વેજિટેબલ મેગી મસાલા નૂડલ્સ (Vegetable Maggi Masala Noodles Recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collabમેગી નું નામ સાંભળી નાના મોટા સૌ ના મોઢામાં પાણી આવી જાય. એમાંય મેગી મસાલા નૂડલ્સ ખાવાની મજા આવે છે. નૂડલ્સ ના હોય તો મેગી માંથી નૂડલ્સ બનાવી શકાય છે. Richa Shahpatel -
-
મેગી લઝાનિયા (Maggi Lasagna Recipe in Gujarati)
(હેલો ફ્રેન્ડ્સ આજે હું મેગી અને મેગી મસાલા મેજિક બન્ને નો ઉપયોગ કરી કઈ ઈંનોવેટીવ રેસિપી લાવી છું મેગી લઝાનિયા મને લસનિયા બવ ભાવે એટલે મે કઈ નવું કરવા ની ટ્રાય કરી)#MaggiMagicInMinutes#Collab Dhara Raychura Vithlani
More Recipes
ટિપ્પણીઓ (6)