રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ ઉમેરો
- 2
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ બધા મસાલા કરો અને પાણીની મદદથી લોટ બાંધી લો
- 3
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરવા મુકો પછી લોટના લૂઆ પાડી ગાંઠિયાના સંચામાં ગાંઠિયા ની જાળી મૂકી ઉપર તેલ લગાવી ગાંઠિયાનો લોટ ભરી લો
- 4
ત્યારબાદ તેલ આવી જાય પછી તેમાં ગાંઠીયા પાડી લો અને બંને બાજુથી બદામી રંગના ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 5
હવે આપણા તીખા ગાઠીયા બનીને તૈયાર છે બહુ ટેસ્ટી લાગે છે પછી સર્વિંગ પ્લેટમાં સર્વ કરો ચા સાથે બહુ મસ્ત લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફાફડા ને તીખા ગાઠીયા(Gathiya recipe in gujrati)
#મોમઆજકાલ ના લોક ડાઉનલોડ મા બારે ગાઠીયા મળતા નથી ને મળે તો તેની શુઘ્ધતા પર ભરોસો નથી આવતો તો મારા બાળકો માટે મે ઘરે જ બનાવ્યા તીખા ને ફાફડા ગાઠીયા જે બઘા હોશે હોશે ખાય ને મને બહુ ગમે.. 😍 Shital Bhanushali -
-
તીખા ગાંઠીયા (Tikha Gathiya Recipe in Gujarati)
#KS3 અમારા ઘરે અવાર નવાર ગાંઠીયા,સેવ,પાપડી બનતા જ હોય છે.એની રેસીપી તમારી સાથે શેર કરી રહી છું. Alpa Pandya -
-
તીખા ગાઠીયા(tikha gathiya recipe in Gujarati)
#વિકમીલ ૧#સ્પાઇસી#goldenapron3 #પઝલ વડૅ નમકીન#વિક 22#માઇઇબુક#પોસ્ટ ૯ Hetal Vithlani -
-
-
પાપડી ગાંઠીયા તીખા (Papadi Gathiya Spicy Recipe In Gujarati)
#EB#WEEK8#RC1#Weekendreceipe Pooja Vora -
-
-
-
-
ભાવનગરનાં લસણીયાં તીખા ગાંઠિયા (BHAVNAGRI GARLIC Gathiya Recipe in Gujarati)
#KS3#Cookpadindia#Cookpadgujrati#તીખા ગાંઠિયા#ભાવનગરનાં લસણીયાં તીખા ગાંઠિયા ( bhavnagri garlic ghathiya) 😋😋😋 Vaishali Thaker -
-
તીખા ગાંઠિયા (Tikha Ganthiya Recipe In Gujarati)
#KS3#Cookpad Gujarati#Cookpad India Amee Shaherawala -
-
તીખા ભાવનગરી ગાંઠિયા (Tikha Bhavnagri Ganthiya Recipe In Gujarati)
#KS3ગાંઠિયા નાના મોટા સૌ ને ભાવે Richa Shahpatel -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14664453
ટિપ્પણીઓ (11)