પાપડી ગાંઠીયા તીખા (Papadi Gathiya Spicy Recipe In Gujarati)

Pooja Vora @cook_29744950
પાપડી ગાંઠીયા તીખા (Papadi Gathiya Spicy Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં તેલ, પાણી, પાપડ ખાર, મીઠુ લઇ હલાવે રાખો એકદમ સફેદ અને ઝીણા બબ્લસ આવે એટલે પાપડી ગાંઠિયા નું પાણી તૈયાર છે
- 2
એક કથરોટમાં ચણા નો લોટ ચાળીને તેમાં હળદર, મરચું, હિંગ, અજમો, મરી, સંચળ નાખી હલાવી લો તેમાં ઉપર મુજબ તેલ પાણી નું બનાવેલ મિશ્રણ ઉમેરો અને લોટ બાંધો ત્યારબાદ તેલ વાળો સંચો કરી પાપડી ની જારી મૂકી લોટ ભરી લો
- 3
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે સંચામાં લોટ ભરી પાપડી ગાંઠિયા પાડો મીડિયમ તાપે તળી લેવા પરપોટા ઓછા થાય અને કડક લાગે એટલે કાઢી લેવા તો તૈયાર છે પાપડી ગાંઠિયા
Similar Recipes
-
મસાલા તીખા પાપડી ગાંઠીયા (Masala Tikha Papadi Gathiya Recipe In Gujarati)
#EB#WEEK8#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
-
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
રવિવાર નો નાસ્તો...સાથે ગાજર મરચા નો સંભારો..અને એ બધા ને સાથ આપવા મસાલેદાર ચા હોય..રવિવાર સુધરી જાય..#EB#week8 Sangita Vyas -
ગાંઠીયા પાપડી (Gathiya Papadi Recipe In Gujarati)
#EB#RC1#cookpadindia#cookpadgujrati#papdi ganthiyaWeek8 Tulsi Shaherawala -
-
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#Week8ગુજરાત નું ટ્રેડિશનલ ફરસાણ તેમજ મારા Husband ના favourite ગાંઠીયા...તો Morning breakfast માં આજે આપણે માણીએ ગરમા ગરમ પાપડી ગાંઠીયા!!!! Ranjan Kacha -
-
-
પાપડી ગાંઠિયા (Papdi Gathiya Recipe In Gujarati)
#EB#RC1#week8 ગુજરાતી લોકોનાં ઘરમાં પાપડી ગાંઠિયા ખૂબ જ ફેમસ ફરસાણ છે. પાપડી ગાંઠિયા ગુજરાતી લોકોને ખુબ જ પ્રિય પણ હોય છે. ચા સાથે નાસ્તામાં ખાવા માટે કે સાંજના ભોજનમાં ફરસાણ તરીકે પાપડી ગાંઠિયાનો ઉપયોગ થાય છે. તો ચાલો ચણા ના લોટ માંથી બનતા આ ગાંઠિયા કઈ રીતે બને છે તે જોઈએ. Asmita Rupani -
-
-
-
-
-
-
-
-
-
-
પાપડી ગાંઠીયા (Papdi Gathiya Recipe In Gujarati)
#MBR1Week1અમારા ઘરમાં બધા નેં પાપડી ગાંઠીયા ખુબ જ ભાવે, પણ મારાં થી બરાબર બનતા ન હતાં, પણ કુકપેડ ના એક્સપર્ટ ઓથર્સ ની રેસીપી જોઇને બનાવ્યા ને સરસ બન્યા છે Pinal Patel -
-
-
પાપડી ગાંઠીયા (Papadi Gathiya Recipe In Gujarati)
#EB#week8#cookpadguj#cookpad#cookpadindiaચટપટા પાપડી ગાંઠીયા Neeru Thakkar -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15205776
ટિપ્પણીઓ