ટામેટા સૂપ (Tomato Soup Recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
બધાં શાક ધોઇ અને દૂધી - બટાકાની છાલ ઉતારી અને ટુકડા કરો ટામેટાના પણ ટુકડા કરો.કુકરમાં થોડુ પાણી નાખી બધાં શાક બાફી લો.
- 2
તજ,લવિંગ,ઈલાયચી નો ભુક્કો કરી લેવો.બાફેલા શાકને ગ્રાઈન્ડ કરી અને ગાળી લેવા.
- 3
ગાળીને ઍક પેનમાં સૂપ ને ઉકળવા મુકવો એમા તેજાનાનો ભુક્કો મીઠુ,સંચળ,બધુ નાખી,ખાંડ થોડી નાખવી હોય તો નાખી બે મિનીટ ઉકાળી ગરમ ગરમ સર્વ કરવો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ટોમેટો સૂપ( Tomato soup Recipe in Gujarati
#GA4#WEEK10 મિત્રો શિયાળો આવે એટલે ફુલ ગુલાબી ઠડી માં સૂપ તો યાદ આવે જ તો ચાલો માણીએ🍝 Hemali Rindani -
ટોમેટો સૂપ(Tomato Soup Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થયી ગયી છે. ઠંડી માં ગરમ સૂપ પીવાની મજા આવે અને હેલ્થ માટે પણ સારું. મેં બીટરૂટ અને ટામેટા અને અન્ય શાક વાપરી ને સૂપ બનાવ્યો છે. જે હેલ્થી અને ટેસ્ટી છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
દૂધી ટામેટાનો સૂપ (Dudhi Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week 20#Soup દૂધી ટામેટાનો સૂપ ઍક હેલ્ધી સૂપ છે.ઉનાળામાં ,તાવ માં તેમજ બ્લડ પ્રેશર અને હ્ર્દય રોગ માં ખુબજ રાહત આપે છે.આને ફરાળ માં પણ લઇ શકાય છે. ખૂબ ઓછી સામગ્રી થી અને ફટાફટ બની જતો આ સિમ્પલ સૂપ ગરમ ગરમ પીવાથી ટેસ્ટી લાગે છે. Geeta Rathod -
-
ફરાળ સ્પે. દૂધી ગાજર અને ટામેટા સૂપ(farali soup recipe in gujarati)
#ઉપવાસ#માઇઇબુક 13 Hetal Chirag Buch -
-
જૈન ક્રિમી ટોમેટો સૂપ (Jain Crimy Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week7અમે પ્યોર જૈન હોવાથી ડુંગળી તેમજ લસણ યુઝ કરતા નથી.....તેથી અમે દૂધી નો ઉપયોગ કરીએ છીએ. તેનાથી પણ સૂપ એકદમ ટેસ્ટી એન્ડ યમ્મી લાગે છે. Ruchi Kothari -
-
-
ટોમેટો સૂપ (Tomato soup recipe in gujarati)
#GA4#week20#સૂપ....અત્યારે શિયાળા ની ઋતુ હોવાથી ખુબજ સરસ ટામેટા આવે છે... મે આમાં બીજા વેજીટેબલ્સ નો પણ ઉપયોગ કર્યો છે... તો શિયાળા નું મજેદાર ગરમા ગરમ ટોમેટો સૂપ... Taru Makhecha -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20ચોઈસ ઓફ ટોમેટો સૂપશિયાળામાં અને ચોમાસામાં ગરમાગરમ સૂપ પીવાની મજા આવે છે. ફ્રેશ શાકભાજી નો ઉપયોગ કરવામાં આવે તો સૂપ ખૂબ જ ટેસ્ટી બને છે. સૂપ જાતજાતના બનાવવામાં આવે છે. અહીં મેં ટોમેટો સૂપ બનાવ્યો છે. તેમાં ડુંગળી અને ગાજર એડ કર્યું છે અને ખડા મસાલા નો ઉપયોગ કર્યો છે. આ સૂપ સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. Parul Patel -
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#MAદરેક સ્ત્રી ના જીવન માં બે મા હોય છે એક સગી મા અને બીજા સાસુ મા .આજે હું અહીંયા મારા સાસુ મા ના હાથ ની ખુબ જ સ્વાદિષ્ટ વાનગી શેર કરું છું Chetna Shah -
-
ચિઝી ટોમેટો સૂપ (Cheesy Tomato Soup Recipe In Gujarati)
#MBR8#સૂપ#tamatosup#cookpad india Rashmi Pomal -
-
ટોમેટો સૂપ(tomato soup recipe in Gujarati)
ટોમેટો સૂપ પીવા નાં અનેક ફાયદાઓ છે.કોલેસ્ટ્રોલ લેવલ ઓછું થાય છે.હાર્ટ નાં પ્રોબ્લેમ થઈ બચી શકાય છે.તેમાં વિટામીન k અને કેલ્શિયમ હોય છે.જેનાથી હાડકા મજબૂત બને છે. Bina Mithani -
ટામેટા સૂપ(tomato soup recipe in Gujarati)
વરસાદની સિઝનમાં તો સૂપ પીવાની મજા આવે છે ગરમા ગરમ હવે તેમાં ટામેટા નુ સુપ હોય તો વાત જ અલગ છે આજે મેં ટામેટા સુપમાં કોન ફ્લોર નો ચણાના લોટનો ઉપયોગ નથી કર્યો બધા એમાં ઉપયોગ સૂપ થીકનેશ માટે એનો કરતા હોય છે પણ મેં એમાં ચોખાનો ઉપયોગ કર્યો છે એક નવી રીત છે બહુ સરસ લાગે છે અને એમાં મેં કોથમીર ની દાંડી નો પણ ઉપયોગ કર્યો છે કોથમીરને દાંડી એ નાખવાથી સુપમાં આખો એની મિઠાસ અલગ થઈ જાય છે મેં નવી રીત અજમાવી તમે પણ પ્રયત્ન કરજો#પોસ્ટ૬૩#વિકમીલ૪#સુપરશેફ૩#મોન્સૂનસ્પેશ્યલ#માઇઇબુક#week૩#જુલાઈ#cookpadindia#cookpad_gu Khushboo Vora -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14667547
ટિપ્પણીઓ (6)