ઓરેંજ કેક (Orange Cake Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
ઓરેન્જ ને ધોઈ એની ઉપરની છાલ થોડી છીણી લેવી ખુબજ કાળજી પૂર્વક જેથી નીચેનો સફેદ ભાગ ના આવે એરીતે. પછી ઓરેન્જનો રસ કાઢી ગાળી લેવો.
- 2
એક પેનમાં સ્ટેન્ડ મુકી ગેસ પર પ્રિહીટ કરવા મુકીદો. કેક ટીન ને તેલ લગાવી ઉપર મેંદોથી ગ્રીસ કરીલો. ઍક બાઉલમાં ઓરેન્જ જ્યુસ, બૂરું અને તેલ બધુ નાખી મિક્સ કરવું.
- 3
હવે બાઉલ પર ગરણી મુકી એમાં મેંદો,બેકિંગ સોડા,બેકિંગ પાઉડર,મિલ્ક પાઉડર બધું ચાળી મિક્સ કરી થોડુ થોડુ દૂધ નાખતા જવું હલાવતા જવું. સ્મૂધ બેટર બનાવવું,ઓરેન્જ ની છાલનું છીણ નાખવું જરુર લાગે તો દૂધ નાખવું.
- 4
ગ્રીસ કરેલા કેકટીન માં કેક્નું બેટર નાખી થોડુ ટેપ કરી પેનમાં બેક કરવાં મુકીદો.ઢાંકીને 35 મિનીટ માટે સ્લો ફલેમ પર મૂકવું.
- 5
થઈ જાય એટલે કાઢી ને કેક ટીન ને 1 કલાક ઠંડું થવાદો. પછી કિનારી થી ચપ્પા વડે છૂટું પાડી અનમૉલ્ડ કરો. તો તૈયાર છે સોફ્ટ સ્પોનજી ઓરેન્જકેક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઓરેન્જ પોપસીકલ(Orange Popsicles Recipe In Gujarati)
#GA4#Week26#orange Jayshree bhatt pandya हर फूड कुछ कहता है💕 -
-
-
-
-
-
ફ્રેશ ઓરેન્જ કપ કેક (Fresh Orange Cup Cake Recipe In Gujarati)
#GA4#Week26ગોલ્ડન એપ્રન 4 ની આ last Week in લાસ્ટ રેસીપી સાથે મારી રેસીપી એ પણ સેન્ચ્યુરી પૂરી કરેલ છે. એટલે મેં સેલિબ્રેશન ના રૂપમાં આ કપ કેક બનાવી છે. Cupcake માં ફ્રેશ ઓરેન્જ નો ઉપયોગ તો કર્યો જ છે સાથે મેં એને માઇક્રોવેવમાં બનાવેલી છે એટલે ખૂબ જ ઝડપથી બની જતી આ કપકેક તમે પણ ટ્રાય કરજો. Hetal Chirag Buch -
ઓરેન્જ મોઇતો (Orange Mohito Recipe In Gujarati)
#GA4#Week26#orange Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
ચોકો ઓરેન્જ કેક (Choco Orange Cake Recipe in Gujarati)
#GA4#week22#આ રેસિપી ઘરે જે સામાન હોય તેમાંથી જ બની જાય છે અને બહુ ઇઝી છે ગમે ત્યારે નાના બાળકોને કેક ખાવાનું મન થાય તો બનાવી શકાય છે અને આજના યંગ જનરેશનને તો કેક બહુ જ ભાવે છે તો આપશો પણ ઘરે જરૂરથી ટ્રાય કરશો Kalpana Mavani -
-
-
ઓસ્ટ્રેલિયન લેમિંગ્ટન કેક(Australian leamington cake recipe in Gujarati)
#GA4#Week14#WHEATCAKE#Austraian leamington cake... Mrs Viraj Prashant Vasavada -
ઓરેન્જ જ્યૂસી ફ્રુટ ચાટ (Orange Juicy Fruit Chat Recipe In Gujarati)
#GA4#Week26#Orange sandip Chotai -
ફ્રેશ ઓરેન્જ કેક (Fresh Orange Cake Recipe In Gujarati)
#GA4#Week26#orangecakeગોલ્ડન એપ્રોન-4 ની છેલ્લી રેસીપી તરીકે ફ્રેશ ઓરેન્જ જ્યુસ અને ઓરેન્જ ઝેસ્ટ વાપરીને શેડેડ રોઝેટ કેક પહેલીવાર બનાવી છે. આઇસીંગમાં ઓરેન્જ ક્રશ, ઓરેન્જ ઇમલ્ઝન વ્હીપ્ડ ક્રિમ સાથે વાપર્યું છે. એકદમ સોફ્ટ અને સુપર યમી બની છે. Palak Sheth -
ઓરેન્જ જેલી (Orange jelly Recipe in Gujarati)
#GA4 #Week26 # orange#નાના બાળકોની પસંદ અને ફટાફટ તૈયાર થતી ઓરેન્જ જેલી Chetna Jodhani -
-
-
વ્હીટ ઓરેન્જ કેક (wheat orange cake recipe in gujarati)
#GA4 #Week14 #Wheatcakeકેક સામાન્ય રીતે મેંદા માંથી બનાવવામાં આવે છે અને મોટા ભાગે ચોકલેટ કે વેનિલા સ્પોન્જ બનાવવામાં આવે છે. મેં અહીંયા ઓરેન્જ કેક સ્પોન્જ બનાવ્યો છે. ઓરેન્જ માં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને અત્યારે આ કોવિડ ની પરિસ્થિતિ માં વિટામિન સી નો ઉપયોગ વધારે કરવા માટે મેં ઓરેન્જ નો ઉપયોગ કરી ને ઘઉં ના લોટ નો ઉપયોગ કરી ને કીડ્સ ની ફેવરિટ કેક બનાવી છે કે જેમાં મેં અલગ અલગ સામગ્રી નું કોમ્બિનેશન કરી ને અમેઝિંગ ટેસ્ટ સાથે ઓરેન્જ કેક બનાવી છે તો ટ્રાય જરૂર કરજો. Harita Mendha -
માર્બલ કેક - એગલેસ કેક (Marble Cake Eggless Cake Recipe in Gujarati)
#GA4#WEEK22EGGLESS CAKE Juliben Dave -
-
-
-
-
બ્લેક કરંટ ઓરેન્જ કેક (Black Current Orange Cake Recipe In Gujarati)
#CDY૧૪ નવેમ્બર ચીલ્ડ્રન્સ ડે મારા માટે ખાસ છે☺️☺️કારણકે આ દિવસે મારી મોટી દિકરી પૂજાનો જન્મ થયો હતો☺️☺️☺️એ નાની હતી ત્યારે એને કેક બહુ જ ભાવતી. કેકને જોવે ને ખુશ થઈ જાય☺️આજે એ કેનેડા છે. એને યાદ કરીને મેં આજે કેક બનાવી છે. અમે વિડીયો કોલ કરીને કેક કાપી અને એનો જન્મદિવસ ઊજવ્યો. એ બ્લેક કરંટ ઓરેન્જ કેકની રેસીપી મુકી રહ્યો છું.☺️Happy Children’s Day💐💐💐💐☺️ Iime Amit Trivedi
More Recipes
ટિપ્પણીઓ (9)