ભરેલા સરગવા નું શાક (Bharela Saragva Shak Recipe In Gujarati)

Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ સરગવો
  2. ૧ ચમચીતલ
  3. ૨ ચમચીશીંગદાણા
  4. ૨ ચમચીખાંડ
  5. ૨ ચમચીલાલ મરચું
  6. ૧ ચમચીધાણા જીરુ પાઉડર
  7. ૧/૨ ચમચીહળદર
  8. ૧/૨ ચમચીઆમચૂર પાઉડર
  9. ૧ ચમચીમીઠું
  10. ૧ ચમચીઆદું મરચાં ની પેસ્ટ
  11. ચમચા તેલ
  12. ૧/૨ ચમચીહીગ
  13. કોથમીર
  14. ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા સરગવાના નાના ટુકડા કરી લો. પછી એને એક બાજુ થી કાપી લો. પછી સ્ટફિંગ બનાવી લેવુ.

  2. 2

    એની માટે તલ અને શીંગદાણા નો ભૂક્કો કરી લો.

  3. 3

    સ્ટફિંગ માટે એક પ્લેટ માં આદું મરચાં ની પેસ્ટ, કોથમીર, હીગ, ધાણા જીરુ પાઉડર, હળદર, લાલ મરચું, ખાંડ, આમચૂર પાઉડર, મીઠું, તલ શીંગદાણા નો ભૂક્કો અને તેલ લો.

  4. 4

    બધી વસ્તુઓ બરાબર મિક્ષ કરી લો. હવે સરગવાની શીંગ મા આ સ્ટફિંગ ભરો.

  5. 5

    હવે કૂકર મા તેલ ગરમ કરો પછી સ્ટફિંગ વાળી સરગવાની શીંગ ને ઉમેરો. પછી એક ગ્લાસ પાણી ઉમેરી કૂકર નુ ઢાકણ બંધ કરી લો. ૨ સીટી વાગે એટલે કૂકર બંધ કરી લો.

  6. 6

    ગરમાગરમ શાક રોટલી સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shweta Khatsuriya
Shweta Khatsuriya @cook_26468951
પર

Similar Recipes