દહીવડા (DahiVada Recipe In Gujarati)

Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
Gandhinagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3 લોકો
  1. 150 ગ્રામમગ ની દાળ
  2. 150 ગ્રામઅડદ ની દાળ
  3. 2 ચમચીઆદુમરચા વાટેલા
  4. સ્વાદાનુસાર મીઠું
  5. 1/4 ચમચીહી ગ
  6. તળવા માટે તેલ
  7. દહીં
  8. 1 કિલોદહીં
  9. 4 ચમચીખાંડ
  10. સરવિંગ માટે
  11. લિલી ચટણી
  12. ગોળ આંબલી ની ચટણી
  13. મીઠું
  14. મરચું
  15. જીરું વાટેલું
  16. મરી વાટેલા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેવ દાળ ને 7 થી 8 કલાક પલાળી રાખો અને મિક્સર માં દરદારુ વાટી લો

  2. 2

    તેમાં મીઠું અને હિંગ અને આદુમરચા ઉમેરી ને બરાબર મિક્ષ કરી લો

  3. 3

    હવે ખીરું બરાબર હાથ વડે ફીણી લો બને તો તેને કથરોટ માં લઈને ફીનો તો વધારે સરસ ફીનાસે

  4. 4

    હવે ગરમ તેલ માં વડા ઉતારી લો અને એને તેલ માંથી કાઢી ને તરત જ પાણી માં નાખી લો.

  5. 5

    પાણી માં 5 મિનિટ રાખી ને હાથ વડે પ્રેસ કરી ને પાણી નિતારી લો એવી રીતે બધા વડા તૈયાર કરી લો.

  6. 6

    અને એક ડીશ માં વડા મૂકી તેના ઉપર દહીં નાંખી ને ચટણી અને મરી અને મરચું ભભરાવી ને સર્વ કરો.

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shilpa Shah
Shilpa Shah @CookShilpa11
પર
Gandhinagar

Similar Recipes