દહીંવડા (Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બન્ને દાળ રાત્રે પલાળી રાખો, સવારે મિકસર માં કરકરુ પીસી લો, હવે તેમાં મીઠું નાંખી હલાવી લો.
- 2
કડાઇ માં તેલ ગરમ કરવા મૂકો, તેલ ગરમ થાય એટલે 1 ટેબલ સ્પૂન તેલ ખીરા માં નાંખી ફીણી લો. હવે ગરમ તેલ માં વડાં સ્પૂન વડે અથવા હાથ થી તલી લો. બધાં વડાં તલાઇ જાય એટલે પાણી માં થોડી વાર પલાળવા દો. વડાં પલળી જાય એટલે હાથ થી પ્રેસ કરી કાઢી લો.
- 3
દહીં માં દળેલી ખાંડ નાખી હલાવી લો. બાઉલ માં વડાં મૂકી જોઇતા પ્રમાણ માં દહીં, ગ્રીન ચટણી, મરચું પાઉડર, જીરા પાઉડર, સંચળ પાઉડર અને ધાણા ભાજી છાંટી ફ્રીઝ માં રાખી દો. અડધા કલાક પછી ઠંડા ઠંડા દહીવડા પીરસો અને જમો. 😋
- 4
અડદની દાળ સાથે મગની દાળ લેવા થી દહીંવડા ટેસ્ટી બને છે. તમે પણ જરૂર ટ્રાય કરજો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#SD ઉનાળા ની ગરમી માં ડીનર માં કંઈક ઠંડું ઠંડું મળી જાય તો મજા પડી જાય, આજે મેં ડીનર માં ઠંડા ઠંડા દહીંવડા બનાવ્યા તો ખૂબ જ મજા આવી ગઈ. 😋 Bhavnaben Adhiya -
-
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
દહીંવડા સમગ્ર ભારતમાં ખવાતું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે. ઉત્તર ભારતમાં તે દહીં ભલ્લા તરીકે પણ ઓળખાય છે. ગરમી ની શરૂઆત થઈ ગઈ છે અને તેમાં ઠંડા દહીંવડા ખાવાની મજા જ આવી જાય.#GA4#Week25 Rinkal Tanna -
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#સાઈડ આપણે તીખુંતનતમતું જમતા હોય અને સાઈડમાં જો ઠંડા-ઠંડા દહીં વડા મળી જાય તો જમવામાં મજા પડી જાય Nayna prajapati (guddu) -
-
-
-
-
દહીંવડા (Dahi Vada Recipe In Gujarati)
#DR દહીંવડા નાનાં મોટાં સૌને ભાવતાં હોય છે. અડદની દાળ અને મગ ની દાળ ના સંયોજન થી બનતા અને દહીં સાથે મસાલા નાંખી ખાવા થી ખૂબ જ ટેસ્ટી અને સ્વાદિષ્ટ લાગે છે. 😋 Bhavnaben Adhiya -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25# દહીંવડા ભુજ માં એક જાણીતું રેસ્ટોરન્ટ છે tammu..ત્યાંના દહીંવડા ખૂબ જ પ્રખ્યાત .....બિલકુલ એવી જ રીત પ્રમાણે આજે મે બનાવ્યા દહીંવડા રેસીપી શેર કરું છું આશા છે કે ગમશે Jyotika Joshi -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દહીંવડા (Dahiwada Recipe in Gujarati)
#G4A#Week25થોડી ગરમીની સિઝન ચાલુ થઈ છે મેં આજે ઘરે ઠંડા કૂલ દહીં વડા બનાવ્યા છે. Komal Batavia -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14672223
ટિપ્પણીઓ (4)