ચટપટા દહીવડા (Chatpata Dahivada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ અડદ ની દાળ ને મગ ની દાળ ને પાણી માં 2-3 કલાક પલાળી દેવા નું પછી મિક્સર ના બાઉલ માં દાળ નાખી ને જરાક પાણી નાખી ક્રશ કરી ને ખીરું તૈયાર કરી લેવા નું પછી તૈયાર કરેલ ખીરા માં થોડું મીઠું ને ચપટી સાજી ના ફૂલ નાખવા ના.
- 2
ત્યાર પછી બાઉલ માં તેલ ગરમ મૂકી ને ચમચી અથવા હાથ થી મીડીયમ સાઈઝ માં ધીમા તાપે વડા તળી લેવા ના
- 3
દહીં માં દળેલી ખાંડ નાખવા ની સ્વાદ મુજબ ત્યાર પછી એક પ્લેટ માં વડા મૂકી ને ઉપર દહીં, ખજૂર આંબલી ની ચટણી, લસણ ની ચટણી, મીઠું, મરચું, શેકેલ જીરું નાખી ચટપટા દહીવડા સર્વે કરવાના
- 4
તૈયાર થઈ ગયા ચટપટા દહીવડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દહીવડા (DahiVada Recipe In Gujarati)
#WD#Womensday specialઆજની રેસિપી દહીવડા મેં અસ્મિતા બેન રપાણી ની રેસિપી જોય ને બનાવી છે.થોડા ફેરફાર સાથે બનાવી છે .બહુ સરસ બની છે જે આપ સૌ ના સાથે શેર કરું છું.તેમની બધી રેસિપી બવ સરસ હોય છે.હું તેમને ફોલો કરું છું. Jayshree Chotalia -
-
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
આજે મેં દહીંવડા બનાવ્યા છે. જે ગરમીમાં ખાવાની મજા પડે છે.#GA4#Week25#દહીંવડા Chhaya panchal -
દહીવડા (Dahi Vada Recipe In Gujarati)
આ આપણી એક પારંપરિક વાનગી છે. ઊનાળામાં ખાવાની મઝા આવે છે ઠંડા દહીં ને લીધે Bela Doshi -
-
-
-
-
દહીંવડા (Dahiwada Recipe In Gujarati)
દહીંવડા બધા ના ફેવરિટ હોય છે. નાના મોટા સૌને ભાવે છે.#સપ્ટેમ્બર Rekha Kotak -
-
મિક્સ દાળના દહીવડા (Mix Dal Dahi Vada Recipe In Gujarati)
#WD આ રેસિપી હું દર્શના બેન રાજપરા ને dedicate કરું છું સાથે કુકપેડ ના બધાજ બહેનો પાસે થી નવું નવું શીખવા મળે છે..Happy woman day. Kajal Rajpara -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#GA4#Week25Key word: dahivada#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
દહીંવડા(dahivada recipe in gujarati)
નાના બાળકો અને વૃદ્ધો ખાઇ શકે એવી વાનગી . મારા દાદી ને બહુ જ ભાવતી વાનગી 😋 Shital Sonchhatra -
દહીવડા (DahiVada Recipe In Gujarati)
#GA4#Week25 દહીં વડા નામ સાંભળીને મોઢામાં પાણી આવી જાય છે. Pinky bhuptani -
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTPost 4 દિવાળી માં ખાસ કરી ને કાળી ચૌદશ નાં દિવસે દહીંવડા બનાવવા માં આવે છે. Varsha Dave -
-
-
-
-
-
-
દહીંવડા (Dahivada Recipe in Gujarati)
#WD#Cookpadindia#Cookpadgujrati HAPPY WOMEN'S DAY सोनल जयेश सुथार -
-
-
દહીંવડા (Dahivada Recipe In Gujarati)
#DFTમાં દહીંવડા પણ બનાવ્યા છે...દિવાળી માં આવતા વિવિધ દિવસો માં પીરસાતી વાનગી માં અમારા ઘરે ખાસ દહીંવડા બનાવવા માં આવે છે...કાળીચૌદસ ના દિવસે વડા ખાસ બને છે... Nidhi Vyas
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13929150
ટિપ્પણીઓ