જવની રોટી (Barley Roti Recipe In Gujarati)

Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 સર્વિંગ્સ
  1. 1બાઉલ જવનો લોટ
  2. 2 ચમચીતેલ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ઘઉં નો જીનો લોટ
  5. પાણી
  6. ઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌપ્રથમ એક બાઉલમાં ઘઉંનો લોટ લો. તેમાં ૨ ચમચી તેલ નાખો અને મીઠું નાખો. અને મિક્સ કરો હવે તેને જરૂર મુજબ પાણી થી નરમ લોટ બાંધો

  2. 2

    હવે તેને ઉપર એક ચમચી તેલ લગાડીને ઢાંકીને મૂકી દો.

  3. 3

    પાંચ મિનિટ પછી તેના લૂઆ કરો હવે અટામણ માટે ઘઉંનો ઝીણો લોટ લો.હવે એક લુઓ અતામણ વાળો કરીને પતલી સરસ રોટલી બનાવો.

  4. 4

    હવે ગેસ ઉપર લોઢી મૂકી દો. લોઢી ગરમ થાય એટલે તેની ઉપર જવ ની રોટલી મૂકો. તેને ફૂલ ગેસે થવા દો.હવે પલટાવી દોઅને ગેસ ધીમો કરી દો.

  5. 5

    લોટી ઉપરથી રોટલી ને ફૂલ ગેસ ઉપર ફુલાવવો આમ બધી રોટલી બનાવી દો. હવે રોટી ઉપર ઘી લગાડીને ગરમાગરમ પીરસો.

  6. 6

    જવ એ હેલ્થની દૃષ્ટિ એ બહુજ હેલ્થી ગણાય છે.માટે ઘઉં ની જગ્યાએ જવ ખવાય માટે મેં જવની રોટી બનાવી છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shah Pratiksha
Shah Pratiksha @pratiksha1979
પર
Vadodara

Similar Recipes