ગાજરનું લસણ વાળું અથાણું (Gajar Garlic Athanu Recipe In Gujarati)

Komal Kariya
Komal Kariya @cook_26104979

ગાજરનું લસણ વાળું અથાણું (Gajar Garlic Athanu Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો ગાજર
  2. 15કળી લસણ
  3. મીઠું સ્વાદ અનુસાર
  4. 1 ચમચીલાલ મરચું પાઉડર
  5. 1 ચમચીધાણાજીરૂ
  6. 1લીંબુ
  7. 1/2 વાટકો તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ગાજર સુધારવાના મિક્ચર માં લસણ, ધાણાજીરૂ, લાલ મરચું પાઉડર મીઠું નાખી પીસી લેવાનું

  2. 2

    પછી એક વાટકામાં ગાજર નાખી તેમાં તેલ નાખી

  3. 3

    પછી તેમાં પીસેલો મસાલો નાખી લીંબુ નાખી એકદમ હલાવવાનું તૈયાર છે ગાજરનું લસણ વાળું અથાણું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Komal Kariya
Komal Kariya @cook_26104979
પર

Similar Recipes