લસનીયા ગાજર નું અથાણું (Garlic Carrot Pickal Recipe Gujarati Recipe

Pooja Shah
Pooja Shah @cook_25041811
Vadodara Gujarat

લસનીયા ગાજર નું અથાણું (Garlic Carrot Pickal Recipe Gujarati Recipe

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૫૦૦ ગ્રામ ગાજર
  2. ૧૦૦ ગ્રામ લીલું લસણ
  3. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  4. ૧ ચમચીહળદર પાઉડર
  5. ૧ વાટકીગોળ
  6. ૨ ચમચીમીઠું
  7. ૧ નાની વાટકીતેલ શીંગ અથવા સરસો નું
  8. ૨ ચમચીરાઈ નાં તુરીયા

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સૌપ્રથમ ગાજર અને લસણ ને બરાબર ધોઈને છોલી કાળો.ગાજર નાં ગોળ ટુકડા કરવા.

  2. 2

    ત્યારબાદ ફ્રેન્ચ ફ્રાઈસ નાં સંચા વડે ગાજર ની લાંબી ચિપ્સ પાડો. લસણ પણ જીણું સમારી લેવુ.

  3. 3

    હવે ગાજર નું સૂકા મસાલા જેમ k મીઠું,હળદર, મરચું, રાઈ નાં તુરીયા લસણ ગોળ નાખી ને બરાબર હલાવો. પછી છેલ્લા તેલ નાખી ને કાંચ ની બરની માં ભરી દેવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pooja Shah
Pooja Shah @cook_25041811
પર
Vadodara Gujarat
My Passion to prepare Healthy n low Cal food Recipes with less time consuming 👍😀
વધુ વાંચો

Similar Recipes