રાંધવાની સૂચનાઓ
- 1
.ટામેટા લીલું લસણ ડુંગળી ને બટાકા ને સમારી લો. સરગવો કટકા કરી બાફવા મુકો જોડે શીંગ દાણા બાફી લેવા.
- 2
બટાકા ની પાતળી ચિપ્સ કરવી નાના ટુકડા આકાર માં. લીંબુ નો રસ કાઢી લેવો. ખાંડ ત્યાર રાખવી.
- 3
છાસ માં ચણા નો લોટ દોહી લેવો થોડા શીંગ દાણા આખા રાખી બીજા બ્લેન્ડર કે મિક્સર માં ક્રશ કરી લેવા.
- 4
તપેલી માં તેલ મુકો તેમાં રાઈ,જીરૂ,હિંગ નાખી મીઠો લીમડો નાખો ત્યારબાદ તેમાં હળદર નાખો હોવી લીલું લસણ, ડુંગળી, લીલા મરચા નું કટિંગ, તીખી મરચી ને આદુ એકદમ ટોચી ને નાખો.હવે તેમાં ટામેટા ને બટાકા નાખો બટાકા ને ચડવા દો
- 5
હવે તેમાં બાફેલા શીંગ દાણા નો ભૂકો નાંખો હવે જે લોટ છાસ માં દોહી ને રાખ્યો છે તેમાં પાણી ઉમેરી ને બધું જે ત્યાર વઘાર છે તેમાં ઉમેરો
- 6
હવે સહેજ ઘટ્ટ થાય એટલે આખા બાફેલા શીંગ દાણા ને બાફેલો સરગવો એમ નાખો. મીઠુ,ખાંડ, લીંબુ નાંખીને ઉકળવા દેવું.
- 7
એકદમ ઘટ્ટ થાય એટલે ઉતારી ગરમ ગરમ રોટલા સાથે ખાય શકો માથે થોડી કોથમીર ભભરાવો..
- 8
લો ત્યાર છે ફ્યૂજન કઢી સ્વાદિષ્ટ ને મોઉજ પડે એવી.
પ્રતિક્રિયાઓ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
દ્વારા લખાયેલ
Similar Recipes
-
-
સરગવાની શીંગ અને બટાકા ની કઢી (Saragva Shing Bataka Kadhi Recipe In Gujarati)
#EB#WEEK6સરગવાની શીંગ અને બટાકા ની કઢી Pooja Vora -
-
સરગવાની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
કઢી ભાત એ એ હલ્કા રહેવા માટે ડિનર કે લંચ નો બેસ્ટ ઓપ્શન માનો એક ઓપ્શન છે, કઢી ની ઘણી વેરાયટી છે, ભીંડા ની કઢી,લીલા લસણની કઢી. આજ મે સરગવા ની કઢી બનાવી છે. સરગવો એ સ્વાસ્થ્ય માટે બહુ સારો કહેવાય છે,અને હું સરગવાનાં પાઉડર નો ઉપયોગ દરેક શાક દાલ માં કરું છું. Stuti Vaishnav -
-
-
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstickસરગવાની શીંગ ખાવા થી શરીર ના હાડકાં મજબૂત રહે છે.. લોહી શુદ્ધ થાય છે.અને ડાયાબિટીસ માટે પણ ફાયદાકારક છે.એટલે . સરગવાની શીંગ નું શાક,સુપ બનાવી ને પુષ્કળ પ્રમાણમાં ખોરાક માટે ઉપયોગ કરવો જોઈએ.. Sunita Vaghela -
સરગવા નું ચણા ના લોટ વાળું શાક (Saragva Chana Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#સરગવો Janvi Bhindora -
સરગવા ની શીંગ નો સૂપ (Saragva Shing Soup Recipe In Gujarati)
#GA4 #Week25#સરગવો આરોગ્ય માટે ગુણકારી છે તે ગુણો નો ભંડાર છે માટે રોજના ભોજનમાં સરગવાનો ઉપયોગ કરવો આવશ્યક છે સરગવામાં કેલ્શિયમ વિટામિન મેગ્નેશિયમ , પ્રોટીન હોય છે Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
-
-
-
સરગવાનું શાક (drumstick shak recipe in gujarati)
#GA4 #week25 #drumstickસરગવો હાડકાની મજબૂતી માટે બહુ ઉપયોગી છે. સરગવાની સિઝનમાં સરગવો બધા લોકોએ ખાવો જોઈએ. Ekta Pinkesh Patel -
બટેટા શીંગ દાણા કઢી
#ટ્રેડિશનલ ગુજરાતીઆપને કઢી ઘણી અલગ અલગ રીતે બનાવતા હોય તો આજે મેં ટ્રેડિશીનલ ચેલેન્જ માં એક ન્યૂ જ રીતે કઢી બનાવી છે.મારી પરીક્ષા ને લીધે વ્યસ્ત હોવા છતાંય આજે સમય કાઢી નવું બનાવ્યું ને ટાઈપ પણ કરી રહી છું..આશા છે કે આપને. આ નવીન લાગશે.અમે એકવાર જરૂર બનાવજો બાજરા ના રોટલા ની સાથે ખૂબ જ સરસ.લાગે.છે. Namrataba Parmar -
સાબુદાણા ની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#ff1સાબુદાણા બટાકા શીંગ દાણા નું ફરાળી શાક Vandna bosamiya -
-
સરગવા શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ખૂબ જ હેલ્ધી છે. સરગવામાં વિટામિન સીનું પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન સી શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Chhatbarshweta -
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો ખુબ ગુણકારી છે. #cookpadgujarati #cookpadindia #sargavo #Sargavonusaak #sargavonikadhi #drumstick#dinner #dinnerrecipe Bela Doshi -
સરગવા નું બેસન વાળું શાક (Saragva Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Marthak Jolly -
-
સરગવાની શીંગ ની કઢી (Saragva Shing Kadhi Recipe In Gujarati)
#SVCAuthentic રીતે બનાવેલી કઢી દરેક ગુજરાતી ના ઘર માં બનતી હોય છે મે પણ એ જ રીતે બનાવી છે .સરગવો માનવ શરીર માટે ચમત્કારિક છે એટલે ગમે તે ફોર્મ માં એ ખાવો જ જોઇએ.. Sangita Vyas -
-
-
સરગવા શીંગ નુ લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#MAમારી મમ્મી ની બધીજ આઈટમ મસ્ત બને છે. તે બનાવે છે એમાં નુ એક શાક છે સરગવાની શીંગ નુ લોટ વાળું શાક.આ સીઝન માં સરગવા ની શીંગ મળે. Richa Shahpatel -
સરગવા ની કઢી (Saragva Kadhi Recipe In Gujarati)
સરગવો હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે તેનાથી અનેક રોગોનું નિવારણ કરી શકાય છે. તેથી જુદી જુદી રીતે સરગવાનોભોજનમાં ઉપયોગ કરવો જોઈએ.#AM1 Rajni Sanghavi -
સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)
#SVC#RB2સરગવાની શીંગ માં કેલ્શિયમ ભરપૂર માત્રામાં હોય છે.. એટલે સુપ અને શાક બનાવીને ખાવું જોઈએ.. Sunita Vaghela -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવાની શીંગ નું શાક સ્વાદ માં ખુબજ ટેસ્ટી લાગે છે, અને ફટાફટ બની પણ જાય છે.#GA4#Week 25. Brinda Padia
More Recipes
ટિપ્પણીઓ (2)