સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)

Divya Chitroda @cook_19704648
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ સરગવાની શીંગ ના ટુકડા કરીને ચોખ્ખા પાણી થી ધોઈ લેવી.
- 2
ત્યારબાદ એક કડાઈમાં તેલ લેવું તેમા હિંગ નાખો અને લસણની કળી નાંખી બરાબર હલાવો. પછી તેમાં હળદર,લાલ મરચું પાઉડર નાખી તરત સહેજ પાણી નાખી દેવું એટલે જેનાથી લાલ મરચું બરી ના જાય. હવે તેમાં જરૂર મુજબ પાણી નાખીને ધાણાજીરું પાઉડર નાખીને પાણી ઊકળવા દેવું.
- 3
પાણી ઊપડે એટલે તરત જ તેમાં સરગવાની શીંગ નાખી અને શીંગ ને ચડવા દો. હવે એક વાટકા મા લોટ લ્યો અને છાશ નાખીને મિક્સ કરી લો. શીંગ થોડી ચડી જાય એટલે લોટને શાકમાં નાખી દો. શાકને ચઢવા દો તૈયાર છે સરગવાની શીંગ નું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25સરગવો ઘણા બધા રોગો માટે ઉપયોગી છે સાધા ના દુખાવા માટે ખુબજ ફાયદાકારક છે Saurabh Shah -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#GA4 #Week25 #drumstick Bhavana Ramparia -
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick anudafda1610@gmail.com -
-
-
સરગવાની શીંગ-બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25સરગવો એ ખુબ જ ગુણકારી ઝાડ છે. તેનું દરેક અંગ એટલે કે ફળ, ફૂલ, પાન, મૂળ ઉપરાંત થડની છાલ પણ આયુર્વેદ ની દ્રષ્ટિએ ખુબ જ ઉપયોગી છે.પોષકતત્વો થી ભરપૂર સરગવામાં ઓલિક એસિડ હોય છે. જે એક પ્રકારનું મોનોસૈચ્યુરેટેડ ફેટ છે અને શરીર માટે અતિ આવશક્ય છે.સરગવાની સીંગમાં વિટામિન સી પ્રચુર માત્રામાં સમાયેલું હોય છે.કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે. આ ઉપરાંત તેમાં આર્યન, મેગ્નેશિયમ અને સીલિયમ હોય છે. જે હાડકાને મજબૂત કરે છે.ફાઇબરથી ભરપૂર સરગવાની શીંગ શરીરની ચરબીને ઓછી કરે છેઆ સિવાય પણ ઘણા બધા ફાયદાઓ ધરાવે છે..તો આટલું ઉપયોગી સરગવો આપણા રોજિંદા જીવનમાં અપનાવવા જેવું.. ખરું ને...!! Jigna Vaghela -
-
-
-
-
-
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#EB#week6#Fam#cookpadindiaસરગવાની શીંગ અને બટેટાનું દખોલિયું Rekha Vora -
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Ramaben Solanki -
સરગવાની શીંગ નું લોટ વાળું શાક (Drumstick Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25#Drumstick Yamuna H Javani -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
સરગવામાં ખૂબ જ પ્રમાણમાં કેલ્શિયમ હોવાથી તેનો વિવિધ રીતે જેમ કે સુપ પરોઠા શાક બનાવી ઉપયોગ કરવો જોઈએ Shethjayshree Mahendra -
-
સરગવાની શીંગ બટાકા નું શાક(Saragva Shing Bataka Shak Recipe In Gujarati)ઉં
#GA4#Week25#Drumstick Shobha Rathod -
સરગવા ની શીંગ નું લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#GA4#Week25 Monika Dholakia -
સરગવા ની શીંગ બટાકા નું શાક (Saragva Shing Bataka Shak Recipe In Gujarati)
#GA4#Week25 Taru Makhecha -
-
સરગવાની શીંગ નું ચણા ના લોટ વાળું શાક (Saragva Shing Besan Shak Recipe In Gujarati)
#EBસરગવાની શીંગ નું ચાતીયું Arti Desai -
-
સરગવા નું લોટ વાળું શાક (Saragva Besan Lot Shak Recipe In Gujarati)
#GA4#Week25#drumstick Hiral Savaniya -
સરગવાની શીંગ નું શાક (Saragva Shing Shak Recipe In Gujarati)
#SVC#Cookpadindia#Cookpadgujarati સરગવો એ આપડા હેલ્થ માટે ખુબજ ફાયદા કારક છે અને સરગવાની શીંગ નું શાક ફટાફટ બની જાય છે અને ટેસ્ટી પણ હોઈ છે hetal shah -
સરગવાની શીંગ નું લોટવાળું શાક (Saragva Shing Lotvalu Shak Recipe In Gujarati)
સરગવાના ઘણા બધા ફાયદા છે સરગવાને માફી અને તેનું પાણી પીવાથી ઘૂંટણ આ દુખાવામાં રાહત મળે છે સરગવામાં કેલ્શિયમ હોય છે તો જમવાના માં સરગવાનો ઉપયોગ કરવો જોઈએ તો આજે મેં સરગવાની સિંગનું લોટવાળું શાક બનાવ્યું. પારુલબેન પટેલ ની રેસીપી ફોલો કરી અને આજે મેં આ શાક બનાવ્યું. Sonal Modha
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14692554
ટિપ્પણીઓ