રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને મિક્સર માં પીસી લો અને તેનો એક દમ ઝીણો લોટ કરી લો. પછી રવા ના લોટ માં 4 ચમચી ચોખા નો લોટ ઉમેરો.
- 2
ત્યારબાદ સ્વાદ અનુસાર મીઠું ઉમેરો અને જોઈતા મુજબ પાણી ઉમેરી ને 15 થી 20 મિનીટ રેસ્ટ આપો.
- 3
ત્યારબાદ મિશ્રણ ને એકદમ બરાબર રીતે હલાવી લો અને ખીરું માં થોડું પાણી ઉમેરી ને કૉંસિસ્ટનસી સેટ કરી દો.
- 4
નોનસ્ટિક ને ગરમ કરી ને તેમાં થોડું તેલ મૂકી ને રવા ઢોંસા નું બેટર ને જોઈયતા મુજબ પાથરી લો. ડોસો બદામી કલર નો થઈ પછી તેને ગરમાગરમ સંભાર સાથે સર્વે કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રવા ઢોંસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25આ ઢોંસા માટે આથો લાવવાની જરુર નથી પડતી. ફટાફટ બનતા ટેસ્ટી ઢોંસા છે આ. Tejal Vijay Thakkar -
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#FoodPuzzleWeek25Word_RavaDosa Jagruti Jhobalia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14690636
ટિપ્પણીઓ (2)