રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)

Payal Bhatt @homechef_payal26
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ રવા ને મિક્સર જાર માં ક્રશ કરી લો.
- 2
હવે એક બાઉલ મા પીસેલા રવા ને કાઢી તેમાં ચોખા નો લોટ ઘઉં નો લોટ મીઠું ઉમેરી દો.
- 3
હવે 2 ચમચી તેલ ગરમ કરી ને ઢોસા ના મિશ્રણ માં ઉમેરી તેમાં 2 ચમચી દહીં ઉમેરી ને બધું મિક્સ કરી ને 10 મિનિટ માટે મૂકી રાખો.
- 4
10 મિનિટ બાદ મિશ્રણ ને હલાવી દો.એક તવી ને ધીમા ગેસ પર ગરમ કરવા મૂકો.અને તેની ઉપર તૈયાર કરેલું ખીરું ચમચા વડે તવી પર પાથરો.
- 5
તેના પર તેલ લગાવી ને બંને સાઇડ લાઈટ બ્રાઉન રંગ ના સેકી લો.
- 6
હવે તૈયાર છે ગરમ ગરમ રવા ઢોસા ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઢોસા (Instant Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#FoodPuzzleWeek25Word_RavaDosa Jagruti Jhobalia -
-
-
રવા ઢોસા (Rava Dosa Recipe In Gujarati)
#GA4#Week25#CookpadIndia#Cookpadgujarati#Cookpad Komal Khatwani -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14680990
ટિપ્પણીઓ (10)