ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati)

Charmi Shah
Charmi Shah @cook_19638024

ગ્રીલ રોટી રેપ (Grilled Roti Wrap Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૨ લોકો
  1. ૧ કપસમારેલા કાંદા
  2. ૮-૧૦ નંગ કાચી પાકી રોટલી
  3. ૧ કપસમારેલા કેપ્સીકમ
  4. ૧ કપસમારેલા ટામેટા
  5. ૧ કપસમારેલા પનીર
  6. ૧ કપછીણેલું ચીઝ
  7. ૩ ચમચીસફેદ માયોનીઝ + સેન્ડવીચ માયોનીઝ
  8. ૧ ચમચીસેઝવાન સોસ
  9. ૧ ચમચીપીઝા સોસ
  10. ૩ ચમચીકેચ‌અપ
  11. ૧ ચમચીલાલ મરચું
  12. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    એક પેનમાં તેલ મૂકી તેમાં ટામેટા કેપ્સીકમ કાંદા સાંતળી લેવા. ત્યારબાદ એમાં લાલ મરચું, મીઠું સેઝવાન સોસ અને પીઝા સોસ નાખી મિક્સ કરી લેવું.

  2. 2

    ત્યારબાદ એક બાઉલમાં બંને માયોનીઝ, અને કેચ‌અપ લ‌ઈ મિક્સ કરી લેવું.

  3. 3

    ત્યારબાદ રોટલી ને વચ્ચે થી કટ કરી એક બાજુ તૈયાર કરેલું સ્ટફિંગ મૂકવું. ત્યારબાદ માયોનીઝ મિક્ષણ પનીર અને ચીઝ પાથરવું.

  4. 4

    બધી બાજુ થી વાળી ને રેપ તૈયાર કરવું. ત્યારબાદ ગ્રીલ મશીન માં બ‌ટર લગાવી લાલ થાય ત્યાં સુધી થવા દેવું.

  5. 5

    તૈયાર છે ગ્રીલ રોટી રેપ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Charmi Shah
Charmi Shah @cook_19638024
પર

Similar Recipes