મખાના લાડુ (Makhana Ladoo Recipe In Gujarati)

Rekha ben
Rekha ben @Rekha_dave4

મખાના લાડુ (Makhana Ladoo Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ મખના
  2. 1 બાઉલમીકસ ડાયફૂટ
  3. 1/2 કપ ગોળ
  4. 1 બાઉલ માં શીંગ દાણા ટોપરા નું છીણ અને તલ
  5. 1 મોટી ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલાં એક કડાઈમાં ઘી નાખી મખના શેકી લો

  2. 2

    એવી જ રીતે બીજી બધી સામગ્રી વારા ફરતી શેકી લો

  3. 3

    બધું બરાબર શેકાઈ જાય એટલે ઠરવા દો

  4. 4

    પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો

  5. 5

    પછી એક કડાઈમાં ગોળ નાખી ને હલાવો ગોળ એકરસ થાય એટલે તેમાં બધી સામગ્રી નાખી ને હલાવી લો

  6. 6

    ઠરે એટલે લાડુ વાળી લો તૈયાર છે મખના લાડુ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rekha ben
Rekha ben @Rekha_dave4
પર

Similar Recipes