રવા ના લાડુ (Rava ladoo Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં થોડું ઘી લઈ રવા ને શેકી લો. રવા ને બહુ ન શેકવો. શેકાયા પછી એમાં થોડું દૂધ ઉમેરો અને સતત હલાવો... થોડા દાણા જેવા ગઠ્ઠા થવા દેવા. હવે આ મિશ્રણને ઠંડુ કરવા મૂકો.
- 2
ઠંડુ થઈ જાય એટલે તેને એક મિક્સર જારમાં લઈ ઇલાયિચી નો ભૂકો મિક્સ કરી ક્રશ કરી લો. હવે આને એક વાસણ માં કાઢીને હવે એમાં દળેલી ખાંડ મિક્સ કરો. અને જરૂર મુજબ ઘી નાંખી લડવા બાંધો.
- 3
હવે આ લાડવા ને ટોપરા નાં છીણ માં કોટ કરીને પિસ્તા ની કતરણ થી ગાર્નિશ કરીને સર્વ કરો.
- 4
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રવા લાડુ(Rava Ladoo Recipe in Gujarati)
#GA4#WEEK14#Laduરવા અને કોકોનેટ નો ઉપયોગ કરી ને ઝડપ થી બનતા આ લાડુ ટેસ્ટ મા પણ સરસ લાગે છે અને કિડ્સ ને પણ બહુ જ ભાવશે.મારા બાળકો ને તો આ બહુ જ ભાવે છે. Vaishali Vora -
-
રવા ના લાડુ (Rava Ladoo Recipe In Gujarati)
#TR#cookpad#cookpadindia#cookpadgujarati#sweetઆઝાદી કા અમૃત મહોત્સવની વધાઈ!ભારત દેશના સ્વાતંત્ર દિન ,તથા અમૃત મહોત્સવ નિમિત્તે તિરંગાની થીમ પર રવાના લાડુ બનાવ્યા છે. Neeru Thakkar -
-
-
-
-
-
ચુરમા ના લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#SGCગણપતિ બાપ્પા નું પ્રીય ભોજન ચુરમા ના લાડુ Jigna Patel -
-
બેસન લાડુ(Besan Ladoo Recipe in Gujarati)
રવા બેસન ના લાડુ એ દિવાળીમાં બનતી પારંપરિક મહારાષ્ટ્રીયન રેસીપી છે. દિવાળી લાડુ અને ચિવડા વગર અધૂરી. આ લાડુ જલ્દી થી બની જાય છે અને સ્વાદિષ્ટ પણ છે.#કૂકબુક Jyoti Joshi -
-
-
કોકોનટ જેગરી લાડુ (Coconut Jaggery Ladoo Recipe In Gujarati)
કોકોનટ જેગરી લાડુ વિથ મિલ્કમેઇડ #CR Mudra Smeet Mankad -
-
-
-
રવા લાડુ(Rava Laddu Recipe In Gujarati)
#સાઉથરવા લાડુ સાઉથ ની પ્રખ્યાત સ્વીટ છે. એકદમ ટેસ્ટી એન્ડ માઉથ વોટરરિંગ સ્વીટ છે. surabhi rughani -
-
રવા ના રસ ગુલ્લાં(rava na rasgulla recipe in gujarati)
Rava ras gulla recipe in GujaratI# sweet Ena Joshi -
-
-
-
ચુરમા લાડુ (Churma Ladoo Recipe In Gujarati)
#GCR ગણેશ ચતુર્થી ની આપ સહુને હાર્દિક શુભેચ્છા પાઠવું છું ( ચુરમા લાડુ અને ચોટીયા લાડુ)ગણેશ ચતુર્થી ના દિવસે ભગવાન શ્રી ગણેશ જી ને અતિ પ્રિય લાડુ લગભગ આજે બધા બનાવી ને પ્રસાદી ધરાવે છે...ને આરોગે છે.અમારે ત્યાં ઘઉં ના એક જ દળ બનાવી ને ખાંડ અને ગોળ ના અલગ અલગ લાડુ બનાવી ને પ્રસાદ થાય છે.એટલે મેં આજે ગોળ નો અને ખાંડ ના લાડુ ની રેસીપી મુકી છે.ને એક જ થાળી માં ભેગા રાખ્યાં છે. Krishna Dholakia -
-
-
-
-
ચુરમા નાં લાડુ(ladu recipe in gujarati)
#GC#Ganesh chaturthi special વિઘ્નહર્તા ગણેશ ની કૃપા વગર કોઇ કામ સફળ થતું નથી,આજે આ ગણપતિ દાદા ના જન્મ દિવસ નીમિતે મેં લાડુ બનાવી ધરાવ્યાં,તમે પણ દાદા ને લાડુ ધરાવી લેજો. Bhavnaben Adhiya -
ટોપરા ના લાડુ (Topra Ladoo Recipe In Gujarati)
#CR#coconut recipeઆજે મેં ટોપરા ના લાડુ બનાવ્યા છે તો શેર કરું છું કોકોનટ રેસિપી ચેલેન્જ Pina Mandaliya
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14266353
ટિપ્પણીઓ (5)