મખાના લાડુ (Makhana ladoo recipe in Gujarati)

Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપગોળ
  2. 3 ટેબલસ્પૂનઘી
  3. 2 કપમખાના અથવા મખાના પાઉડર
  4. 1/4 કપકાજુ
  5. 1/4 કપબદામ
  6. 3 ટેબલસ્પૂનપીસ્તા
  7. 2 ટેબલસ્પૂનમગજતરી
  8. 3 ટેબલસ્પૂનકોપરાનું છીણ
  9. 2 ટેબલસ્પૂનસફેદ તલ
  10. 2 ટેબલસ્પૂનકાળા તલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ એક પેન માં ઘી મૂકી મખાના,કાજુ,બદામ,પિસ્તા અને મગજતરી ને શેકી લો.

  2. 2

    પછી કોપરાનું છીણ,કાળા તલ અને સફેદ તલ ને શેકી લો.

  3. 3

    ત્યારબાદ મિક્સર જાર માં કાજુ,બદામ,પિસ્તા અને મગજતરી ને ક્ર્શ કરી લો.

  4. 4

    એક પેનમાં ગોળ અને થોડુ પાણી નાખી ચાસણી બનાવી લો.

  5. 5

    અને પછી ક્રશ કરેલા પાઉડર માં શેકેલુ કોપરાનુ છીણ,અને સફેદ અને કાળા તલ નાખી, ચાસણી નાખી ગોળ લડડુ બનાવી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Patel Hili Desai
Patel Hili Desai @cook_26451619
પર

Similar Recipes