વરલી આર્ટ ઈડલી (Verli Art Idli Recipe In Gujarati)

Krishna Joshi
Krishna Joshi @krinal1982
Kevadiya Colony

#WD
આ રેસિપી હું cookpad માં તમામ સભ્યો અને Admins ને અર્પણ કરું છું.

વરલી આર્ટ ઈડલી (Verli Art Idli Recipe In Gujarati)

#WD
આ રેસિપી હું cookpad માં તમામ સભ્યો અને Admins ને અર્પણ કરું છું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1કલાક
3 લોકો
  1. 5 કપઈડલી નો લોટ
  2. 3મુઠી તુવેરદાળ
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું જરૂર મુજબ
  5. મરી પાઉડર જરૂર મુજબ
  6. 1 ચમચીસંભાર પાઉડર
  7. 1 ચમચીમરચું
  8. લીમડા ના પાન
  9. 1લીંબુ
  10. 1ડુંગળી
  11. 1ટામેટું
  12. 2સરગવો
  13. તેલ વઘાર માટે
  14. ૧ ચમચીરાઈ
  15. ૧ ચમચીજીરુ
  16. ૧ ચમચીમેથીદાના
  17. ચપટીખારો
  18. ૧ ચમચીદહીં
  19. બીટ અને કોથમીર આર્ટ માટે

રાંધવાની સૂચનાઓ

1કલાક
  1. 1

    ઇડલી નો લોટ રાત્રે પલાળી દો,સવારે તેમાં દહીં નાખી ૧ કલાક રેહવા દો અને ઈડલી ના સ્ટેન્ડ માં ઈડલી પાથરી આર્ટ કરી લો અને ૧૦ મિનીટ રેહવાં દહીં ઇડલી ઉતારી લો

  2. 2

    આ રીતે ડિઝાઇન કરવી

  3. 3

    દાળ બાફી લઈ તેમાં રાઈ જીરું અને મેથી નો વઘાર કરી ડુંગળી સાંતળી ટામેટા નાખી સરગવો નાખી બધા મસાલા કરી સંભાર તૈયાર કરી લેવો.

  4. 4

    ઈડલી ને સંભાર સાથે સર્વ કરવી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Joshi
Krishna Joshi @krinal1982
પર
Kevadiya Colony

Similar Recipes