પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)

મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. ખુબ જ easy રીત છે. મેં પીનાટા મોલ્ડ વગર કેક બનાવી છે. અંદર ચોકલેટ અને બિસ્કિટ મુક્યા છે કેમકે મારી daughter ની birthday હતી. તમે નાની કેક અથવા કોઈ ગિફ્ટ પણ મૂકી શકો છો. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને Cooksnap કરજો...
પીનાટા સરપ્રાઈઝ કેક (Pinata Surprise Cake Recipe In Gujarati)
મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરી છે. ખુબ જ easy રીત છે. મેં પીનાટા મોલ્ડ વગર કેક બનાવી છે. અંદર ચોકલેટ અને બિસ્કિટ મુક્યા છે કેમકે મારી daughter ની birthday હતી. તમે નાની કેક અથવા કોઈ ગિફ્ટ પણ મૂકી શકો છો. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો અને Cooksnap કરજો...
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ચોકલેટ બાઉલ માં લઇ તેને માઇક્રોવેવ માં 30 સેકન્ડ ગરમ કરો. તેને હલાવી ફરીથી 30 સેકન્ડ માટે ગરમ કરો. હવે બધી ચોકલેટ બરાબર મેલ્ટ થાય ત્યાં સુધી તેને હલાવો.
- 2
હવે બાઉલ મા આ રીતે ચોકલેટ નું એક લેયર કરવાનું છે. અને 10 મિનિટ માટે ફ્રીઝર મા સેટ થવા માટે મુકો. ફરીથી બીજું લેયર કરી ને 10 મિનિટ માટે ફ્રીઝર મા સેટ કરવા મુકો.
- 3
હવે આ રીતે બાઉલ ને demold કરો. આ રીતે બે બાઉલ તૈયાર કરો.
- 4
હવે એક બાઉલ મા બિસ્કિટ, ચોકલેટો મુકો.
- 5
હવે તેની ઉપર થોડી મેલ્ટ કરેલી ચોકલેટ લગાવી બીજો ચોકલેટ બાઉલ ઊંધો કરી સેટ કરી દો. અને જેમ્સ પણ લગાવી દો.
- 6
આ રીતે ડેકોરેશન કરી શકો છો. તો તૈયાર છે પીનાટા સરપ્રાઈઝ (Pinata Cake/Hammer Cake)...
Similar Recipes
-
પીનાટા કેક (Pinata Cake Recipe In Gujarati)
#GA4#Week10પીનાટા કેક/ હેમર કેક#cookpadindia#cookpadgujaratiActually, ઘણા ટાઈમ થી આ કેક જોઈ અને મોલ્ડ વગર બનાવી.... ખુબજ સરસ બની છે.... તમે પણ ટ્રાય કરજો..... Tulsi Shaherawala -
કેક (cake recipe in Gujarati)
બાળકોને કેક ગમે છે. અને કેક ગની બધિ વિધિ બને છે. આજે મેં સરળ ચોકલેટ બિસ્કિટ કેક બનાવ્યો છે. જી બહુ જે સરળ અને સ્વાદિષ્ટ પાન છે. Zarna Jariwala -
ટુ ઇન વન સરપ્રાઈઝ કેક
#cookpadturns3ફ્રેન્ડ્સ , કુકપેડ એક એવું માઘ્યમ છે જ્યાં અવનવી વાનગીઓ બનાવી ને તમે તમારી ક્રિએટીવિટી બહાર લાવી શકો છો. કુકપેડ ના ૩ બર્થડે માટે મેં એક એવી જ કેક બનાવી છે.જનરલી કેક ના લેયર કરી ને ઉપર થી પણ આઈસીંગ કરી ને કેક ને ગાર્નિશ કરવામાં આવે છે. પરંતુ મેં અહીં બાળકોને ભાવતી મીની જેમ્સ, ચોકલેટ બોલ્સ નો ઉપયોગ કરીને કેક ગાર્નિશ કરી છે તેમજ કુકપેડ કેપ નો મોલ્ડ બનાવી ચોકલેટ કેક અને આઉટર વેનીલા કેક એક જ મોલ્ડ માં બેક કરી ડિફરન્ટ રીતે બનાવવાની નાનકડી કોશિશ કરેલ છે જે આપ સૌને ચોક્કસ પસંદ આવશે. asharamparia -
રેડ વેલ્વેટ પિનાટા કેક (Red Velvet Pinata Cake Recipe In Gujarati)
#RC3Red Recipeપીનાટા એક આજકાલ ખૂબ ચલણમાં છે.. મેં વ્હાઈટ ચોકલેટ માં રેડ વેલવેટ કલર અને એસેન્સ નાખી આ કેક બનાવેલી છે ..જે ટોટલી ચોકલેટ માંથી જ બને છે... આ કેક માં તમે અંદર સરપ્રાઈઝ તરીકે ગિફ્ટ અથવા બીજું કાંઈ અથવા તો નોર્મલ કેક પણ મૂકી શકો છો. Hetal Chirag Buch -
સરપ્રાઈઝ ચીકી (Surprise Chikki Recipe In Gujarati)
#GA4#WEEK18#CHIKKIમારા બંને બાળકોને તલ શીંગ ની ચીકી ઓછી ભાવે પણ આ રીતે બનાવીને આપી તો ફટાફટ ખાઈ લીધી. ઉપરથી ચોકલેટ લાગે પણ અંદરથી ચીકીની સરપ્રાઈઝ નીકળે.આમાં તમે તલ શીંગની જગ્યાએ ડ્રાયફ્રૂટ્સ પણ વાપરી શકો છો પણ મારા બંને બાળકો ડ્રાય ફુટસ ખાય છે તલ શીંગ ની ચીકી નથી ખાતા એટલે મેં આ બનાવી છે. Kashmira Solanki -
ઓરિયો બિસ્કિટ કેક.(Oreo biscuit cake recipe in Gujrati.)
#goldenapron3#week,18#પઝલ વર્ડ-બિસ્કિટલોકડાઉન માં ખૂબ જ બનેલી oreo બિસ્કિટ કેક. ઇન્સ્ટન્ટ જલ્દી થી બની જતી કેક.ખૂબ જ થોડા ingridian થી બનતી કૅક બાળકો ને ખૂબ જ ભાવે છે. અને ટેસ્ટ માં પણ બેસ્ટ બને છે.તો ચાલો કેક ની રેસિપિ જોઈ એ. Krishna Kholiya -
પાર્લેજી કેક (ચોકલેટ ચિપ્સ)(Parle-G cake recipe in Gujarati)
#GA4#Week13 મે આજે પાર્લે બિસ્કિટ નો ઉપયોગ કરી ચોકલેટ ચિપ્સ ને અખરોટ વાળી કેક બનાવી છે..Hina Doshi
-
મેરી બિસ્કિટ કેક
હું અને મારી બેન નાના હતા ત્યારે મારી મમ્મી અમારા માટે મેરી બિસ્કિટ કેક ઘણી બધી વખત બનાવતી એ કેક એને પણ ખૂબ ભાવે એટલે આજે મેં મારી મમ્મી માટે આ કેક બનાવી છે.#મોમ Charmi Shah -
બોર્ન બોન બિસ્કિટ કેક (Bournbon biscuit cake recipe in Gujarati)
#વિકમીલ૨ #માઇઇબુક #પોસ્ટ 8મારા દીકરા નો 21st birthday... તો મેં પહેલીવાર કેક try કરી.. સાદી અને સરળ રીતે બનાવી... Kshama Himesh Upadhyay -
કપ કેક (Cup Cake Recipe In Gujarati)
આ કપ કેક બાળકોને બહુ ભાવે છે. આ મે ધણી ફેરે બનાવી છે. આ કેક જલદી બની જાય છે Smit Komal Shah -
પિનાટા કેક (Pinata Cake Recipe In Gujarati)
પહેલીવાર આ કેક બનાવવા ની કોશિષ કરી અને ઘણી સારી બની બધાને ગમી બનાવવામાં અને ખાવામાં પણ ખૂબ અલગ અને મસ્ત લાગે છે, તમે પણ ટ્રાઇ કરજો Nidhi Desai -
ચોકલેટ કેક(Chocolate Cake Recipe In Gujarati)
#ટ્રેન્ડિંગ#Week2અમારી 1stMarriage Anniversary માં મેં મારા husbund ને surprise આપી હતી.ચોકલેટ કેક અમારી favorite કેક છે, અમારા ઘર માં બધા ને બોવ ભાવે છે. 20 થી 25 મિનિટ માં બની પણ જાય છે. surabhi rughani -
કેક(cake recipe in gujarati)
#સાતમમેં આજે બિસ્કીટનો ભૂકો કરીને કેક બનાવે છે જેનો ઓવનમાં બનાવ્યો છેઆ કે ફક્ત ત્રણ મિનિટ માં જ બની જાય છે તમે જરૂરથી બનાવવાની કોશિશ કરજો .જ્યારે પણ જલ્દી કઈ મીઠું ખાવાનું મન થાય તો જલદીથી આ કેક બનાવી શકાય છે. બનાવવાની પ્રોસેસ લગાવીને ફક્ત ૬ થી ૭ મિનીટ જ લાગે છે અને ઓવન માં મૂકી દીધા બાદ ફક્ત ત્રણ મિનિટ. Roopesh Kumar -
મીની વૉલન્ટ પિનાટા કેક વિથ વોલન્ટ મખાના ફજ બોલ (Walnut Pinata cake Recipe in Gujarati)
#walnuts#pintacakeઆજ કાલ પિનાટા કેક ખૂબ ચલણ માં છે...મારી પાસે એનો મોલ્ડ ના હતો તો મે સિલિકોન કપ કેક મોલ્ડ માં એ બનાવી .... સાથે ખૂબ ગુણકારી એવા અખરોટ તથા મખાના નો ઉપયોગ કરી ફજ બોલ બનાવી તે કેક માં અંદર ફીલ કરી. Hetal Chirag Buch -
ચોકલેટ કેક(Chocolate cake recipe in gujarati)
#GA4#Week10કેક તો બધાને પ્રિય હોય છે.પણ ચોકલેટ કેક બાળકો ને ખુબજ પ્રિય હોય છે. Jayshree Chotalia -
ઑરીઓ જાર કેક(Oreo jaar Cake Recipe in Gujarati)
#GA4#Week4#bakedકેક તો નાના બાળકો થી લઈને બધા ને ખૂબ ભાવતી હોય છે.મારા ઘરે પણ બધા ને ખૂબ ભાવે છે.અને મને તો ખૂબ જ ભાવે.મને કેક બનવાનો ખૂબ શોખ છે અને બનાવી ને બધા ને ખવડાવવાનો ખૂબ શોખ છે.આજે મે તો ઓરિયો જાર કેક બનાવી લીધી છે જો મિત્રો મારી રેસીપી તમને ગમે તો તમે પણ જરૂર થી બનાવજો. megha sheth -
બિસ્કિટ કેક
#માઇઈબુક#વીકમીલ૨#કાંદાલસણ એમાં મેં ૪ જાત ની બિસ્કિટ લીધી છે તમે કોઈ એક બિસ્કિટ થી પણ બનાવી શકો છો જો ક્રીમ વગર ની બિસ્કિટ બનાવો તો દળેલી ખાંડ અને કૉકો પાઉડર ઉમેરવો.. Pooja Jaymin Naik -
બોર્નવીટા કેક (bournvita cake recipe in gujarati)
#ફટાફટમાત્રા 3 જ સામગ્રી થી બનતી અને ઝડપ થી તૈયાર થતી આ કેક ખૂબ જ સરસ લાગે છે.. Dhara Panchamia -
ચોકલેટ કોકો કેક
આ કેક કૂકપેડ માટે ખાસ છે કેમકે કૂકપેડ ના ત્રણ વર્ષ પૂરા થાય છે એટલે આ "ચોકલેટ કોકો કેક " બનાવી છે એકવાર જરૂર થી ટ્રાય કરજો.#cookpadtuns3 Urvashi Mehta -
ઈડલી કેક
#લોકડાઉન અત્યારે બહાર નું લાવવું શક્ય નથી અને બાળકો ને કેક બહુ ભાવે.. માટે મારી દીકરી ને ઈડલી કેક બનાવી આપી.. તમે પણ ટ્રાય કરજો.. Tejal Vijay Thakkar -
રેમ્બો હોમમેડ કેક(rainbow homemade cake in Gujarati)
આજે મારો જન્મદિવસ છે લોકડાઉન ના લીધે હું બહારનું ખાવાનું લાવતા નથી તો મેં જાતે કેક બનાવવાનો ટ્રાય કર્યો ફર્સ્ટ ટાઈમે આ કેક બનાવી અને ફર્સ્ટ ટાઈમ જ તે કેટલી સરસ બની ગઈ કે મારી રીતે ટ્રાય કરી કે કંઈક નવું કરવું કેક માં વેરીએશન લાવું મેં મારા જન્મદિવસની જાતે જ કેક બનાવી અને જરૂર પ્રમાણે અને કલરફુલ મારી જેમ😍🥰#પોસ્ટ30#સ્વીટ#વિકમીલ૨#માઇઇબુક#new Khushboo Vora -
ચોકલેટ કૂકી કેક(Chocolate Cookie Cake Recipe In Gujarati)
#GA4#Week10આ વીક માં મારી દિકરી નો જન્મદિવસ હતો, અને એને કોઈ અલગ કેક ખાવી હતી. ચોકલેટ ચીપ એનાં સૌથી વધારે ફેવરેટ કૂકી છે, એટલે મેં ચોકલેટ ચીપ કૂકી કેક બનાવવા નું નક્કી કર્યું. પહેલી વાર બનાવી, પણ બહુ જ સરસ બની હતી. ઘરે બધાને ખુબ જ ભાવી અને મારી દિકરી તો આ જોઈ ને જ ખુબ ખુશ થઈ ગઈ, કૂકી અને કેક બંને જોડે. આ કૂકી કેક ને જો આઈસીંગ ના કરી એ અને ગરમ ગરમ કૂકી કેક પર વેનીલા આઈસકી્મ મુકી ને આપડે ખાઈએ તો પણ ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવી પણ ખુબ જ ઈઝી છે. તમે પણ જરુર થી ટા્ય કરજો અને જણાવજો કેવી કૂકી કેક બની છે.#CHOCOLATE#Cookpad#CookpadIndia#Cookpadgujarati Suchi Shah -
ચોકલેટ ક્રમ્બલ કેક(chocolate crumble cake recipe in Gujarati)
#માઇઇબુકક્યારે પણ કેક ખાવાની ઈચ્છા થાય અને ઝટપટ બનાવી શકાય એવી સરળ ચોકલેટ કેક બનાવો મિનિટો માં. સૌ કોઈ ને ભાવતી અને બાળકો ની ખાસ પ્રીય. 😊 Chandni Modi -
કેક (Cake Recipe In Gujarati)
હેલ્લો ફ્રેન્ડસ લોકડાઉન માં birthday, anniversary ની ઉજવણી માટે હવે તમે ધરે જ એકદમ સોફટ તેમજ સ્પોન્જી કેક બનાવી શકાય.. તો ચાલો ફ્રેન્ડસ આજે હું તમને કેક બનાવાની રેસિપી કહીશ નો઼ધી લેજો.... Dharti Vasani -
-
ચોકલેટ કેક વિથ ચોકો ચીપ્સ(Choclate Cake with Lot's of choco chips🌰 recipe in Gujarati)
#GA4#Week13# chocolate chips#cookpadindia#cookpadgujrati આજે મેં ચોકલેટ કેક બનાવી અને ડેકોરેટર પણ ચોકલેટ ચિપ્સ થી કરી કેમકે ચોકલેટ બધાને ખૂબ જ ભાવે છે Bhavi Modi 👩🍳Cooking Is My Hobby 👩🍳❣️ -
-
ઓરીઓ મિલ્ક શેક (Oreo Milk Shake Recipe In Gujarati)
આ નાના થી લઈ મોટા ની પસંદ છે અને એમાં પણ મારા દીકરા ને તો ખૂબ જ ભાવે છે તમે પણ ચોક્કસ ટ્રાય કરજો Meghna Shah -
સેન્ડવીચ કેક (Sandwich Cake Recipe In Gujarati)
#AsahiKaseiIndia#Nooilrecipeસેન્ડવીચ કેક એક ખુબ જ સુંદર , સ્વાદિષ્ટ ઈનોવેટીવ વાનગી છે.આ કેક ઝટપટ થી બની જાય છે. સેન્ડવીચ કેક એ નોર્મલ કેક અને સેન્ડવીચ કરતા અલગ છે. આજે કંઇક અલગ બનાવવાની ઈચ્છા થઈ તો આ સેન્ડવીચ કેક બનાવ્યું .જે એ એક અલગ જ કેક છે જે તમે ખાધું ના હશે . આ કેક ખાવા માં ખુબ જ સરસ અને ટેસ્ટી છે.જે લોકો મીઠી કેક નહિ ખાતા હોય તેના માટે આ કેક બેસ્ટ છે . તમે કોઈ પણ પાર્ટી માં આ કેક પણ બનાવી શકો છે.એકવાર જરૂરથી ટ્રાય કરજો. Payal Sachanandani (payal's kitchen) -
ચોકલેટ કપ કેક (chocalate cup cake recipe in gujarati)
#GA4#Week10#ચોકલેટ કપ કેક (chocalate cup cake) Mansi Patel
More Recipes
ટિપ્પણીઓ (19)