વાટીદાળ ના ખમણ (Vatidal Khaman Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
શેર કરો

ઘટકો

30 મિનિટ
2 લોકો માટે
  1. 2 વાડકીપલાળેલી ચણા ની દાળ
  2. 1 નાની વાડકીપલાળેલા ચોખા
  3. 1 ટી સ્પૂનઆદુ ને મરચા વાટેલા
  4. સ્વાદ અનુસારમીઠુ
  5. વઘાર માટે
  6. 2 ટી સ્પૂનતેલ
  7. 1/2 સ્પૂનરાઈ
  8. 1/2 સ્પૂનતલ
  9. ચપટીહિંગ
  10. ગાર્નીશિંગ માટે :
  11. કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 7 થી 8 કલાક ચમાની દાળ અને ચોખા ને પલાળવા. પછી તેને મિક્સર માં ગ્રાઈન્ડ કરી દો. તેમાં ગ્રાઈન્ડ કરતી વખતે આદુ, મરચા નાખવા. પછી તેને એક બાઉલ માં કાઢવું. હવે તેને ઢોકળા ના ઢોકલૈ આમાં મૂકવું.

  2. 2

    હવે તેને 15 મિનિટ પછી તેને ઉતારો. ઠંડુ પડે ત્યાં સુધી વઘાર મુકો. વઘાર માં તેલ, રાઈ તલ ને ચપટી હિંગ નાખો. પછી થાળી ઠંડી પડે એટલે કાપા કરી ને તેના પર વઘાર રેડો. તો તૈયાર છે વાટિદાળ ના ખમણ. એને ખમણ ની ચટણી જોડે, સોસ જોડે ખાવાની મજા આવે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

Similar Recipes