પડ વાળી જીરા રોટલી (Pad Vali Jira Rotli Recipe In Gujarati)

lina vasant
lina vasant @cook_16574201

#GA4
#Week25
#roti
આ રોટલી ખાવામા પોચી લાગે છે.

પડ વાળી જીરા રોટલી (Pad Vali Jira Rotli Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4
#Week25
#roti
આ રોટલી ખાવામા પોચી લાગે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
2 વ્યક્તિઓ
  1. 1 વાટકીઘઉં નો જીણો લોટ
  2. 1 ચપટીઆખુ જીરુ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2 ચમચીતેલ
  5. પાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ 1 વાટકી લોટ લો.

  2. 2

    પછી તેમા મીઠું જીરુ મોણ નાખી લોટ પાણી થી બાંધી લો.

  3. 3

    પછી તેના નાના નાના બે લુવા કરી વચ્ચે લોટ ચોપડી બન્ને ને લુવા ને ભેગા કરો.

  4. 4

    પછી રોટલી વણી લોઢી મા બન્ને સાઈડ શેકી લો.

  5. 5

    તો તૈયાર છે પળ વાળી રોટલી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
lina vasant
lina vasant @cook_16574201
પર

Similar Recipes