ઘઉંની ફુલકા રોટલી (Wheat Fulka Rotli Recipe In Gujarati)

anil sarvaiya
anil sarvaiya @cook_25767259
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
  1. મીઠું
  2. શુદ્ધ દેશી ઘી
  3. 2 વાટકીઘઉંનો લોટ
  4. તેલ

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ઘઉંના લોટમાં મીઠું અને તેલ ઉમેરવું ત્યારબાદ તેને થોડું થોડું પાણી નાખીને એકદમ નરમ લોટ બાંધવો લોટ બાંધી આ પછી તેને થોડીવાર માટે પંદર મિનિટ ઢાંકીને રાખો

  2. 2

    ત્યારબાદ લોટ નો નાનો લુઓ કરવો અને લોટ સાથે તેની પાટલી ઉપર વણવો

  3. 3

    ધીમા ગેસ ઉપર લોઢી ગરમમૂકી અને વણેલી રોટલીને ચે ડવા પર મૂકો પહેલા રોટલી ને એક બાજુ આથી ડિઝાઇન પડવા દેવી ત્યારબાદ બીજી બાજુ ચડવી

  4. 4

    બંને બાજુ ડિઝાઇન થાય ત્યારબાદ રોટલી ને ગેસ ઉપર સીધી ચીપિયા વડે મુકવી એકદમ ફૂલકા રોટલી મસ્ત બની જશે

  5. 5

    રોટલી બની ગયા બાદ તેને દેશીઘી ચોપડીને બનાવી રોટલી ગમે ત્યારે જમી શકાય છે શાક સાથે અથવા દાળ સાથે ગમે ત્યારે જમો ત્યારે રોટલી એકદમ પોચી ને નરમ જ રહે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
anil sarvaiya
anil sarvaiya @cook_25767259
પર

Similar Recipes