સેવ રગડા (Sev Ragda Recipe In Gujarati)

saroj shah @cook_29147506
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ વટાણા તેમજ બટાકા બાફી લેવું. ત્યારબાદ એક તપેલામાં તેલ ગરમ થવા માટે મૂકવું. ત્યારબાદ તેમાં રાઈ જીરુ ઉમેરો પછી ટામેટા ઉમેરી ચડે ત્યાં સુધી ચણાના લોટને થોડું પાણી નાખી અને ક્રશ કરી લેવું ત્યારબાદ તેમાં બટેકા નો છૂંદો અને વટાણા ઉમેરી તેને તપેલામાં નાખી દો પછી રગડા ને ૫ થી ૭ મિનીટ ઉકળવા દો પછી રગડો તૈયાર છે તેને બાઉલમાં લઈ તેની પર ધાણાભાજી છાંટી તેમજ છે અને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
રગડા સેવ પૂરી (Ragda Sev Poori Recipe in Gujarati)
મારા ઘર માં જયારે સેવઉસળ બને તયારે તેની સાથે રગડા પૂરી બને છે. સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે. Arpita Shah -
-
-
કચ્છી ખારી ભાત
#ખીચડી ખારી ભાત ને કચ્છ પ્રાંતનો પુલાવ અથવા તો બિરયાની કહીએ તો એમાં કાંઈ ખોટું નથી. ખારી ભાત ઘણા પ્રકારની રીતે અને ઘણા ઇન્ગ્રેડિએન્ટ્સ નો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. અમુક લોકો આમાં સીંગદાણા અને વટાણાનો પણ ઉપયોગ કરતા હોય છે. પરંતુ ઓથેન્ટિક ખારી ભાત ફક્ત કાંદા અને ટામેટાંનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. આજે મેં ખારી ભાત ની અંદર બટાકા ડુંગળી અને ટમેટા નો ઉપયોગ કર્યો છે. ખારી ભાત પુલાવ અને બિરયાની ની જેમ છુટા નથી હોતા પરંતુ સેજ લચકા વાળા અને થોડા વધુ ચડેલા હોય છે. Khyati Dhaval Chauhan -
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
#trend3દોસ્તો રાગડા પેટિસ નામે સાંભળતા જ મોઢા માં પાણી આવી જાય એવી તીખી મીઠી લાગતી હોય છે. તો ચાલો તેની રેસિપી નિહાળી એ. Rekha Rathod -
-
-
-
-
-
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#EB#Week5#Coopadgujrati#CookpadIndiaSev Galka Janki K Mer -
-
(કઢી સેવૈયા) સેવ નું શાક (sev nu saak recipe in Gujarati)
કાંઈક નવુજ બનાવવામાં આપણે પરંપરાગત વાનગીને ભૂલી જઈએ છીએ, આજ મેં આ મારી મમ્મી પાસેથી શીખીને બનાવ્યું.આ શાક રોટલી, ભાખરી, પરાઠા બધા સાથે ચાલે.#સુપરશેફ૧#સુપરશેફ1#શાક#કરીસ Avanee Mashru -
-
રગડા પેટીસ(Ragda patties Recipe in Gujarati)
#trend2રગડા પેટીસ એ કોઈપણ સિઝનમાં ગમે ત્યારે નાસ્તામાં કે ડિનરમાં લઈ શકાય તેવી વાનગી છે.. Neha Suthar -
-
રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
કંઈક ચટપટુ ખાવા નું મન થાય ત્યારે રગડા પેટીસ એક સારો ઓપ્શન છે😊 Hetal Gandhi -
ફ્લાવર વટાણા બટેકા નું શાક (Flower Vatana Bataka Shak Recipe In Gujarati)
#cookpadindia#cookpad#winter recipeચાલો મિત્રો , ફ્લાવર ની સીઝન હવે પૂરી થવા ની છે ..તો મે આજે એનું શાક બનાવ્યું છે .. Keshma Raichura -
સેવ ગલકા (Sev Galka Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : સેવ ગલકાઅમારે અહીંયા ગલકા મળવા મુશ્કેલ છે પણ આજે મળી ગયા તો મેં સેવ ગલકા નું શાક બનાવ્યું. મને ગલકા નું લસણ વાળું શાક બહું જ ભાવે 😋 Sonal Modha -
-
-
સેવ ઉસળ (sev usal recipe in Gujarati
#trendingશિયાળામાં ગરમા ગરમ સેવ ઉસળખાવાની ખૂબ જ મજા આવે છે આજે હું તમારી સાથે તેની રેસિપી શેર કરીશ Nisha -
-
કાઠીયાવાડી પનીરનું શાક અને રોટલા
#લોકડાઉન બધા માં જેટલુ પનીરનું શાક પ્રિય છે તેટલું જ કાઠિયાવાડમાં ચણાની લોટની ઢોકળી નું શાક એટલું જ પ્રિય છે અને એ પણ પનીરની જેમ ગ્રેવીમાં પણ ખાટી ગ્રેવીમાં બનાવવામાં આવે છે. અને જ્યારે શાક ઓછા મળતા હોય કે આવી લોકડાઉન પરિસ્થિતિમાં આ શાક બનાવ ખૂબ જ સરળ પડે છે Bansi Kotecha -
સેવ ઉસળ (Sev Usal Recipe in Gujarati)
#CT આજે મેં વડોદરા નું પ્રખ્યાત મહાકાળી નું ફેમસ ફૂડ સેવ ઉસળ બનાવ્યું છે. જે હેલ્ધી અને પૌષ્ટિક તો છે જ સાથે તેની બનાવવા ની રીત પણ સરળ છે. આ ઉપરાંત આ રેસીપી ને તમે નાસ્તા માં, ડીનર માં અને મહેમાન આવે ત્યારે બનાવી શકાય છે. જે સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે અને વડોદરાવાસીઓનુ ફેવરીટ ફુડ છે. sonal Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14696988
ટિપ્પણીઓ