મલ્ટી ગ્રેઇન ટામેટાં રોટી (Multi Grain Tomato Roti Recipe In Gujarati)

Rita Vithlani @cook_17141455
મલ્ટી ગ્રેઇન ટામેટાં રોટી (Multi Grain Tomato Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ટમેટાને ખમણી લો.
- 2
મલ્ટી ગે્ઈન લોટ, ઘઉંનો લોટ ટામેટું મીઠું, મરચું ઉમેરો. પનીરના પાણી વડે લોટ બાંધો.
- 3
લોટ માંથી લુવો બનાવી અટામણ લઈ રોટલી વણી લો.
- 4
રોટલીને તવી પર શેકી લો. ગરમ રોટલી પર ઘી લગાડો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
મલ્ટી ગ્રેઇન ફુલકા રોટી (Multi Grain Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25ઘઊં ના લોટ માથી રોટલી તો બધાના ઘરે રોજે બનતી જ હોય છે પણ આજે હું બધા લોટ ભેગા કરીને રોટલી બનાવવાની રેસીપી શેર કંરુ છું બધા જરુર બનાવજો આ રોટલી પચવામા ભારે નથી .Apeksha Shah(Jain Recipes)
-
-
મલ્ટી ગ્રેઇન ચીલા (Multi Grain Chila Recipe In Gujarati)
#GA4#Week2#Pancake (Chila) આ ચીલા માં મેં અલગ અલગ લોટ અને વેજીટેબલ્સ નો ઉપયોગ કર્યો છે.ટેસ્ટ સરસ થયો ને બહુજ હેલ્થી છે.એટલે રેસીપી તમારી સાથે શેર કરી રહી છું.આશા રાખું છું તમને પણ ગમશે અને તમે બનાવશો. Alpa Pandya -
-
-
-
-
-
-
-
મલ્ટી ગ્રેઇન ઢેબરા (Multi Grain Dhebra Recipe In Gujarati)
#CB6શિયાળામાં મેથીની ભાજી બહુ જ સરસ આવે એટલે ઢેબરાને અલગ અલગ રીતે બનાવતા હોર્ઈએ છીએ Sonal Karia -
-
મલ્ટી ગ્રેઈન ફુલકા રોટલી (Multi Grain Fulka Rotli Recipe In Gujarati)
દરરોજ ના જમવાના માં ઘઉં કરતાં મિક્સ લોટ એટલે કે મલ્ટી ગ્રેઈન લોટ ખાવો હેલ્થ માટે ફાયદાકારક છે તો આજે મેં મલ્ટી ગ્રેઈન લોટ ની ફુલકા રોટલી બનાવી. Sonal Modha -
મલ્ટી ગ્રેન ખીચુ (Multi-grain Khichu recipe in gujarati)
#સ્ટીમ #વીકમીલ૩ #goldenapron3 #week25 Smita Suba -
-
-
-
-
-
-
-
ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25ખૂબા રોટી એ એક રાજસ્થાની વાનગી છે. તેને બનતા થોડો સમય લાગે છે પણ દેખાવમાં ખુબ જ સરસ અને ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે. તેને અહીં મેં પંચરત્ન દાળ સાથે સર્વ કરી છે. Hetal Vithlani -
-
-
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4 #Week25મેં ફૂલકા રોટી બનાવી છે. જે રસાદાર શાક જોડે ખાવાની ખૂબ જ મજા આવે છે. Bijal Parekh
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697276
ટિપ્પણીઓ (2)