રોટી (Roti Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સર્વપ્રથમ 250 ગ્રામ ઘઉંનો લોટ લ્યો ત્યારબાદ તેમાં 50 મીલી તેલ ઉમેરી અને હાથની મદદથી બંને ને મિક્સ કરી લો
- 2
તેલ અને લોટ બંને મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં ધીમે ધીમે જરૂર મુજબ પાણી ઉમેરી અને હાથની મદદથી લોટ બાંધી લો લોટ બંધાઈ જાય ત્યારબાદ તેને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકી અને રાખી દો
- 3
લોટ બાંધ્યાં ને પંદરથી વીસ મિનિટ થાય ત્યારબાદ તેના નાના નાના લૂઆ કરી અને તેને પાટલા વેલણ ની મદદથી વણી લો ત્યારબાદ તેને તાવડી ઉપર નાખી અને બંને સાઈડથી શેકી લો
- 4
રોટલી બને બાજુ થી શેકાઈ જાય ત્યારબાદ તેના ઉપર ઘી લગાવી અને સર્વિંગ પ્લેટમાં લઈ ને શાક અથવા બીજી કોઇ વસ્તુ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25દરેક ગુજરાતી ઘરમાં બપોરે લંચમાં ફુલકા રોટી હોય છે Dr Chhaya Takvani -
-
રાજસ્થાની લસણ ખોબા રોટી (Rajasthani Lasan Khoba Roti Recipe In Gujarati)
#GA4#Week25Rajasthan Payal Chirayu Vaidya -
-
-
-
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#SQ#GA4#Week25રાજસ્થાની દરેક આઈટમ ખૂબ જ ટેસ્ટી હોય છે આજે મેં રાજસ્થાન ખોબા રોટી બનાવવા પ્રયત્ન કર્યો છે બહુ સરસ તો નથી ને પણ સારી છે. Jyoti Shah -
-
-
-
-
-
-
-
-
-
-
#રોટી... આજે મેં રોટી બનાવી બે પળ વળી રોટી
આ રોટલી ને પડ કહેવાય છે તે ઘણા ગુજરાતી લોકો બનાવતા જ હોય છે પણ આ રોટી ખાસ તો જે લોકો રાંદલમાતાજી ને નોત્રે છે ત્યાં ખીર ને પડ બનાવમાં આવે છે ને તેનો જ પ્રસાદ પહેલા લેવાય છે ઘણા વૈષ્ણવો ના ઘરમાં બનેછે ને હવેલીમાં ઠાકોરજી ને ભોગમાં પણ આ રોટી (પળ) બનાવવામાં આવેછે તો મેં અહીં પળ બનાવ્યા છે તો તે કેવી રીતે બનેછે તે રીત પણ જાણી લો. Usha Bhatt -
-
રાજસ્થાની ખોબા રોટી (Rajasthani Khoba Roti Recipe In Gujarati)
#GA4 #Week25 #Rajasthani (રાજસ્થાની) Ridhi Vasant -
રોટી
#AM4રોટી/પરાઠા . રોટલી એ જમવાની થાળી ની રોનક વધારી દે. એમાં અત્યારે કેરી ની સીઝન મા બે પડ વાળી રોટલી ખાવાની બહું મજા આવે છે. RITA -
કસૂરી મેથી રોટી (Kasoori Methi Roti Recipe In Gujarati)
#GA4 #Week25# rotiમેથી નો ટેસ્ટ રોટી માં બહુ જ મસ્ત લાગે અને રોજ કરતા કંઇક અલગ પણ Smruti Shah -
-
-
-
-
-
બેપડી રોટલી(Be Padi Rotli Recipe In Gujarati)
#GA4#Week25#ROTI#Cookpadgujrati#CookpadIndia ગુજરાત માં કેરી નાં રસ સાથે પરંપરાતરીતે બેપડી પડી રોટલી બનાવવા માં આવે છે. એક રોટલી થાળી માં મુકી બીજી રોટલી નાં ટુકડા કરી ઉપર થી ઘી રેડી ને આ રીતે રસ જોડે ખાવા માં આવે છે. અહીં મેં ઉની ઉની રોટલી સાથે કરેલા નું શાક, ઘરે બનાવેલા ખમણ અને ચટણી, અને કઢી-ભાત સર્વ કરેલ છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14697407
ટિપ્પણીઓ (6)