કરારી રોટી (Karari Roti Recipe In Gujarati)

Sweta Keyur Dhokai
Sweta Keyur Dhokai @cook_229
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
2 વ્યક્તિ માટે
  1. 2 વાટકીઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. 1 ગ્લાસપાણી
  4. ચપટીમીઠું
  5. બટર
  6. ચાટ મસાલો
  7. મરચું પાઉડર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોટ માં મોં નાખી લોટ બાંધી લો.

  2. 2

    હવે પાતળી રોટલી વણી લો

  3. 3

    એક કડાઈ ને ઊંધી ગેસ પર ગરમ કરી તેના પર આ રોટલી સેકો.અને હળવે હાથે કપડાં થી દબાવી ને સેકો.

  4. 4

    બટર ને ગરમ કરી તેમાં મીઠું મરચું ને ચાટ મસાલો નાખી અને રોટી પર લગાવો.

  5. 5

    ધાણા થી ગાર્નિશ કરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sweta Keyur Dhokai
પર
Jamnagar

ટિપ્પણીઓ (4)

Similar Recipes