વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)

Ekta Cholera
Ekta Cholera @cook_26485911

#GA 4
#WEEK 25

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
2 વ્યક્તિઓ માટે
  1. 5-6 નંગરોટલી
  2. 1 ગ્લાસપાણી
  3. 1 ગ્લાસછાસ
  4. 2 ચમચીધાણા જીરું
  5. 2 ચમચીમરચાં પાઉડર
  6. 1 ચમચીહળદર
  7. 1 ચમચીરાઈ અને જીરું
  8. સ્વાદનુસાર મીઠું
  9. કોથમીર ગર્નિસ માટે

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બપોરે રોટલી બનાવી રાખવી અને તેને રાત્રે ઠંડી થઈ જાય પછી વઘારવી તેના માટે 1 ગ્લાસ પાણી અને 1 ગ્લાસ છાસ લેવા અને રોટલી ના ટૂકડા કરી નાખવા

  2. 2

    હવે એક પેન માં તેલ નાખી તેમાં રાઈ અને જીરુ નખી પછી તેમા છાસ અને પાણી નાખી બધો મસાલો નખી અને 20 મિનિટ ઉકળવા દેવૂ

  3. 3

    પછી તેમા રોટલી ના ટૂકડા નાખી હલાવો અને 5 મિનિટ ચડવા દેવૂ ત્યારબાંદ ગરમ ગરમ સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ekta Cholera
Ekta Cholera @cook_26485911
પર

ટિપ્પણીઓ

Similar Recipes