ગુજરાતી વઘારેલી રોટલી (Gujarati Vaghareli Rotli Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

આ રેસિપી તો બધા જ ઘરમાં બનતી હોય છે

ગુજરાતી વઘારેલી રોટલી (Gujarati Vaghareli Rotli Recipe In Gujarati)

100+ શેફ્સે આ રેસીપી જોઈ છે

આ રેસિપી તો બધા જ ઘરમાં બનતી હોય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4 થી 5બનાવેલી રોટલી
  2. તેલ વઘાર માટે
  3. 1/2 ચમચીરાઈ અને જીરું
  4. ચપટીહિંગ
  5. 1/2 વાટકી ખાટી છાશ
  6. 1 ચમચીલાલ મરચું પાઉડર
  7. 1/2 ચમચી હળદર
  8. 1/2 ચમચી ધાણાજીરૂ
  9. સ્વાદ અનુસારમીઠું
  10. પાણી જરૂર મુજબ
  11. ગાર્નીશિંગ માટે કોથમીર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ રોટલી લઇ તેના નાના પીસ કરો

  2. 2

    એક પેનમાં તેલ મૂકી તેમાં રાઈ જીરુ અને હિંગનો વઘાર કરો

  3. 3

    ખાટી છાસ એડ કરી મસાલા કરો જરૂર મુજબ પાણી એડ કરો

  4. 4

    ત્યારબાદ લાલ મરચું પાઉડર હળદર ધાણાજીરૂ સ્વાદ અનુસાર મીઠું સારી રીતે મિક્સ કરી ઉકળવા દો

  5. 5

    હવે રોટલીના પીસ એડ કરી થોડીવાર ઉકળવા દો ત્યારબાદ ગરમ ગરમ કોથમીર છાટી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes