સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)

Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821

સરગવા નો સૂપ (Saragva Soup Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામસરગવો
  2. ચપટીહિંગ
  3. મીઠું સ્વાદાનુસાર
  4. 1 ચમચીઘી
  5. 2 ગ્લાસપાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમવાર સરગવો ધોઈ ઝીણી સમારો

  2. 2

    પછી તેમાં મીઠું અને પાણી ઉમેરી કુકરની સીટી ચારથી પાંચ બોલાવે બરાબર બફાઈ જાય

  3. 3

    પછી તેને ક્રશ કરીને ગાળી લેવું પછી તેમાં હિંગ મીઠું તું એક ચમચી ઘી

  4. 4

    પછી તેને ઉકાળી લેવું તો તૈયાર છે સરગવા નો સૂપ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sejal Bhindora
Sejal Bhindora @cook_27522821
પર

Similar Recipes