સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
Anand

સરગવા નું શાક (Saragva Shak Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 નંગસરગવો
  2. 1/2 કપબેસન
  3. 1/2 કપદહીં
  4. 1 કપપાણી
  5. ચપટીહિંગ
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીલાલ મરચું પાઉડર
  8. 1 ચમચીઆદુ લસણ ની પેસ્ટ
  9. 1/4 ચમચીરાઈ
  10. 1/4 ચમચીજીરું
  11. સ્વાદ મુજબ મીઠું
  12. 1ટે સ્પુન તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ સરગવાની શીંગ સાફ કરી નાના ટુકડા કરી કૂકરમાં બે સીટી વગાડી બાફી લો.

  2. 2

    હવે એક વાસણ મા દહીં અને 1કપ પાણી માં ચણાનો લોટ અને લાલ મરચું પાઉડર, હળદર, મીઠું, વગેરે મસાલાઓ ઉમેરી વલોણા વડે વલોવી બધું સારી રીતે મિક્સ કરો.

  3. 3

    ત્યારબાદ એક કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ,જીરુ ઉમેરી વઘાર કરો. હવે તેમાં હિંગ,આદુ મરચાની પેસ્ટ અને લસણની પેસ્ટ નાખી સાંતળો.

  4. 4

    હવે તેમાં બનાવેલ છાશનું બેટર ઉમેરી તેને ઉકળવા દો. થોડીવાર ઉકાળે એટલે તેમાં બાફેલો સરગવો (પાણી સાથે) ઉમેરી બધું બરાબર મિક્સ કરી થોડીવાર ઉકળવા દો.

  5. 5

    તો તૈયાર છે સરગવા નું લોટ વાળું ગુજરાતી શાક...તેને સર્વિંગ બાઉલ માં લઈ ગરમાગરમ સર્વ કરો....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Parikh
Bhumi Parikh @bhumi_27659683
પર
Anand
I am Dr. Bhumi Shaherawala working as Assistant Professor (Foods and Nutrition). I love cooking and want to serve different and innovative dishes...
વધુ વાંચો

Similar Recipes