રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મકાઈને બાફી લેવી પછી તેના બીજ કાઢીને અલગ રાખી દેવી ડુંગળી ટામેટાં મરચાં ને બારીક સમારી લેવા કોથમીર એને પણ સમારી લો, બધુ બરાબર સમારીને અલગ રાખી મુકો.
- 2
હવે એક બાઉલમાં મકાઈ ચાટ મસાલો ડુંગળી ટામેટાં મરચા સંચળ પાઉડર લીંબુ મીઠું સ્વાદ અનુસાર બધું નાખીને બરાબર મિક્સ કરવું બધુ બરાબર મિક્સ થઈ જાય એટલે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરવું પરથી લીંબુ અને કોથમીર થી ગાર્નીશ કરવાનું આ કોર્ન ભેળ ખુબ જ સરસ લાગે છે
Similar Recipes
-
-
-
-
-
-
સ્વીટ કોર્ન ભેળ (Sweet Corn Bhel Recipe In Gujarati)
સરળ અને હેલ્ધી રેસિપી.#GA4#SWEETCORN Chandni Kevin Bhavsar -
-
ચીઝ કોર્ન ભેળ (Cheese Corn Bhel Recipe in Gujarati)
#GA4#Week26સુરત ની ફેમસ કોર્ન ભેળ Binita Makwana -
-
-
-
કોર્ન ભેળ(Corn Bhel recipe in Gujarati)
#EBWeek8 કોર્ન ભેળ સાંજના નાસ્તા માટે બેસ્ટ ઓપશન છે...નાની પાર્ટી હોય ત્યારે પણ સ્ટાર્ટર તરીકે સર્વ કરી શકાય...બોઈલ કોર્ન તૈયાર હોય તો બાળકો પણ No fire રેસીપી બનાવી શકે છે... Sudha Banjara Vasani -
બટર સ્વીટ કોર્ન(Butter Sweet Corn Recipe In Gujarati)
#ફટાફટ 🎊 વિકેન્ડ રેસીપી 1 🎊 રેસીપી નંબર 61કોન ની દરેક આઈટમ જલ્દી બને છે બધાને બહુ જ પસંદ હોય છે અને અત્યારે વરસાદની સીઝન ચાલે છે તેમાં ગરમ ગરમ કોર્ન બટર સાથે ખુબ સરસ લાગે છે. Jyoti Shah -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8મકાઈ ખૂબ જ પૌષ્ટિક હોય છે. મકાઈના ઉપયોગ થી વિવિધ રેસિપિઝ બનાવી શકાય છે. મેં અહીં કોર્ન ભેળ બનાવી છે. Jyoti Joshi -
-
-
-
-
-
-
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek8ઝરમર વરસાદ માં ભુટ્ટા ખાવાં ની તો મઝા છે પણ એમાં ભેળ નો ચટપટો સ્વાદ ઉમેરાય તો અનહદ આનંદ થાય Pinal Patel -
કોર્ન ભેળ (Corn Bhel Recipe in Gujarati)
#EB Week 8 ☔☔⛈️⛈️🌦️🌦️☔☔ 🌽 વરસાદની સિઝનમાં મકાઈ ને લીલી માંડવી🥜🥜 ખાવાની ખૂબ મજા આવે અને જો તે ગરમ હોય તો તો શું કહેવું👌👌👌👌 બહાર ઝરમર ઝરમર વરસાદ હોય અને આપણે મકાઈ લીલી માંડવી સ્વાદ માણી રહ્યા હોય.🥜🥜🌽મકાઈ ચાટ કે પછી મકાઈ ની ભેળ સાંભળીને જ મોંમાં પાણી આવી જાય ખરું ને......તો ચાલો આ જે મકાઈ માંથી બનતી ભેળ ની ૨ રેસીપી જોઈ લઈએ આ રેસીપી માં એક પણ પ્રકારની ચટણી નો ઉપયોગ કર્યો નથી માત્ર રસોડામાં ઉપલબ્ધ સૂકા મસાલાથી બનાવી છે Buddhadev Reena -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EBWeek 8સાંજનો હળવો નાસ્તો કોન ચાટ તૈયાર છે. Archana Parmar -
-
કોર્ન ભેળ (Corn Bhel Recipe In Gujarati)
#EB#week8આજે મે કોર્ન ભેળ બનાવી છે જે ખુબ જ ઓછા સમય મા બની જાય છે અને ટેસ્ટી પણ લાગે છે અત્યારે ચોમાસાની સિઝન મા આવી ચટપટી કોર્ન ભેળ ખાવાની મજા આવે છે તો તમે પણ આ રીતે બનાવશો તો બધા ને જરુર ગમશે. Arpi Joshi Rawal -
કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)
ગમે તે સમયે ખાઈ શકાય..અને એટલું ચટાકેદાર હોય છે કે એક હેલપિંગ થી મન ભરાય જ નહિ.. વારંવાર,લગાતાર..😋#EB#week8 Sangita Vyas -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14704752
ટિપ્પણીઓ