કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)

Sangita Vyas
Sangita Vyas @Sangit
Kenya

ગમે તે સમયે ખાઈ શકાય..અને એટલું ચટાકેદાર હોય છે કે એક હેલપિંગ થી મન ભરાય જ નહિ.. વારંવાર,લગાતાર..😋
#EB
#week8

કોર્ન ભેળ (Corn bhel recipe in Gujarati)

ગમે તે સમયે ખાઈ શકાય..અને એટલું ચટાકેદાર હોય છે કે એક હેલપિંગ થી મન ભરાય જ નહિ.. વારંવાર,લગાતાર..😋
#EB
#week8

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ વ્યક્તિ માટે.
  1. બાઉલ બાફેલા સ્વીટ કોર્ન
  2. ૧/૨બાઉલ ઝીણી કાપેલી ડુંગળી
  3. ૧/૨બાઉલ ઝીણું કાપેલું કેપ્સિકમ
  4. ૧/૨બાઉલ ઝીણું કાપેલું ટામેટા
  5. ૧/૨બાઉલ સેવ
  6. ૮-૧૦ નાના કયુબ્સ ચીઝ
  7. ચમચો લીલા ધાણા
  8. ૧/૨ ચમચીલાલ મરચું પાઉડર
  9. ૧ ચમચીચાટ મસાલો
  10. ૧/૪ ચમચીમરી પાઉડર
  11. ૧/૨ ચમચીમીઠું
  12. ૧/૨ ચમચીસેઝવાન ચટણી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુ ને એક સાથે ભેગી કરો.
    ત્યારબાદ એક બાઉલ માં અલગ અલગ મૂકો.

  2. 2

    પછી તેમાં લીલાં ધાણા,મીઠું,મરચું પાઉડર, મરી પાઉડર, ચાટ મસાલો અને સેઝવાન ચટણી એડ કરી સરખું હલાવી લો.

  3. 3

    યમ્મી કોર્ન ભેળ તૈયાર છે.ગમે તે સમયે ખાઈ શકો છો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Sangita Vyas
Sangita Vyas @Sangit
પર
Kenya
always exited to try new recipes..👍🏻
વધુ વાંચો

ટિપ્પણીઓ (15)

Similar Recipes