ઓરેંજ પંચ (Orange Punch Recipe In Gujarati)

Vibha Rawal
Vibha Rawal @cook_27897876

ઓરેંજ પંચ (Orange Punch Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૩ નંગઓરેંજ
  2. ટુકડોઆદુનો
  3. મીઠું જરૂર મુજબ
  4. ૧/૨ ચમચીતીખા ભૂકો
  5. ૧/૨ ચમચીતજ ભૂકો
  6. ટુકડાબરફ ના
  7. ૩ ચમચીપલાળેલા તખમરીયા
  8. લીંબુનો રસ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    ઓરેંજ નુ જયુસ કરી તેમા આદુ,તીખા પાઉડર, લીંબુરસ તજ પાઉડર ઉમેરી હલાવો.

  2. 2

    બઘુ મિક્સ થયા બાદ તખમરીયા ઉમેરી સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Vibha Rawal
Vibha Rawal @cook_27897876
પર

Similar Recipes