ઓરેંજ મોઇતો (orange mojito recipe in gujarati)

Monali Dattani
Monali Dattani @Monali_dattani

ઓરેંજ મોઇતો (orange mojito recipe in gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યકિત
  1. 1/2 નંગઓરેંજ
  2. 1/2 નંગલીંબુ
  3. 10-12ફુદીના ના પાન
  4. 1/4 ચમચીસંચર પાઉડર
  5. 1 ગ્લાસસોડા

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    ઓરેંજની છાલ કાઢી તેના ટૂકડા કરી લો. પછી તેને મિક્ષર જારમાં લઇ ક્રશ કરી લો.

  2. 2

    લીંબુને રાઉન્ડ શેઇપમાં કટ કરી ગ્લાસમાં નાખો તેમજ ફુદીના ના પાન નાખી થોડાં વાટી લેવા.

  3. 3

    હવે તેમાં ઓરેંજનો રસ અને સંચર પાઉડર અને પછી સોડા નાખી મિક્સ કરી લો.

  4. 4

    તેના પર આઇસ ક્યૂબ્સ નાખી સવૅ કરો. તો તૈયાર છે ઓરેંજ મોઇતો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Monali Dattani
Monali Dattani @Monali_dattani
પર

ટિપ્પણીઓ

Similar Recipes