મખાણા ની ખીર (Makhana Kheer Recipe in Gujarati)

Linima Chudgar
Linima Chudgar @cook_19537908
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
  1. ૫૦૦ દુઘ
  2. ૫૦ ખાંડ
  3. ૧ વાટકી મખાણા
  4. ઇલાયચી પાઉડર
  5. કેસર
  6. ૨ ચમચી ગુલકંદ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    દુઘ ને ગરમ થવા મુકો તેમાં કેસર ઇલાયચી નાખો થોડું ઉકળે એટલે મખાણા ને અધકચરા વાટી ને ઉમેરો.

  2. 2

    મખાણા ઉમેરવા થી દુઘ થોડી વારમાં જાડું થઇ જશે. થોડા આખા વટાણા પણ નાખો ઠંડું પડે પછી ગુલકંદ ઉમેરો.

  3. 3

    પિસ્તા બદામથી ડેકોરેટ કરો. ઠંડું પીરસો 👍

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Linima Chudgar
Linima Chudgar @cook_19537908
પર

Similar Recipes