બ્રેડ કટલેટ (Bread Cutlet Recipe in Gujarati)

Bhavna Desai
Bhavna Desai @Bhavna1766

#GA4#Week26

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪ વ્યક્તિ
  1. ૪ નંગબ્રેડ
  2. ૧ કપબાફેલાં મેશ બટાકા
  3. કેપ્સિકમ
  4. કાંદો
  5. ગાજર
  6. ૨ ચમચીમકાઈ
  7. લીલું મરચું
  8. ૧ ચમચીલાલ મરચું
  9. ૧ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીધાણાજીરૂ
  11. ૧ ચમચીદળેલી ખાંડ
  12. ૧ ચમચીલીબું નો રસ
  13. ૧ ચમચીમરી પાઉડર
  14. ૧/૨ ચમચીમીઠું
  15. ૧/૨ ચમચીહળદર
  16. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ બ્રેડ ની ચારેબાજુ થી કિનારી કાઢી નાખો.કાંદો,કેપ્સિકમ,મકાઈ,ગાજર,લીલું મરચું ઝીણાં સમારી લેવા.એક બાઉલ માં બ્રેડ ના હાથ વડે નાના ટુકડા કરવા.

  2. 2

    તેમા મેશ બટાકા ઉમેરો.ઝીણાં સમારેલા શાકભાજી ઉમેરો.મસાલા ના બધા ઘટકો ઉમેરો.હાથ વડે મિશ્રણ ને મિક્સ કરવા.

  3. 3

    તેલ ગરમ થાય એટલે કટલેટ વાળી તળી લો.ગ્રીન ચટણી કે સોસ સાથે ઉપયોગ કરી શકાય.બ્રેડ કટલેટ તૈયાર છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhavna Desai
Bhavna Desai @Bhavna1766
પર
Cooking is My Passion.
વધુ વાંચો

Similar Recipes