ટામેટાં સાબુદાણાના ચકરી (Tameta Sabudana Chakri Recipe In Gujarati)

pooja makadiya
pooja makadiya @Poojahmakadiya
Upleta

ટામેટાં સાબુદાણાના મૂરખા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30થી 45 મિનિટ
  1. 500 ગ્રામટામેટાં
  2. 250 ગ્રામસાબુદાણા
  3. 3મરચી
  4. 1 ટુકડોઆદુનો
  5. સ્વાદ અનુસારમીઠું
  6. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

30થી 45 મિનિટ
  1. 1

    સૌપ્રથમ સાબુદાણાને રાત્રે પાણીમાં ડૂબે એટલા પલાળી દો પછી સવારે ઉપરથી થોડું વધારે પાણી હોય તો કાઢી લો

  2. 2

    ત્યારબાદ સાબુદાણાને ગેસ ઉપર ધીમા તાપે મૂકો ત્યારબાદ ધીમા તાપે ઉકળે એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ આખુ જીરુ નાખી દો સ્વાદ અનુસાર મીઠું પણ નાખો ત્યારબાદ તેને ધીમે ધીમે હલાવતા રહેવું નીચેના બેસી જાય તેનું ખાસ ધ્યાન રાખવું

  3. 3

    ત્યારબાદ ટામેટાની ગ્રેવી તૈયાર કરી તેને ગાડી લેવી ત્યારબાદ ટામેટાની ગ્રેવી ને સાબુદાણા માં નાખી દેવી ત્યારબાદ તેને સતત હલાવતા રહેવું ઝાડુ ન થાય ત્યાં સુધી ઉકળવા દેવું જાડો થઈ જાય એટલે ગેસ બંધ કરીદો થોડીવાર માટે તેને ઠંડુ થવા દો ઠંડું થઈ જાય એટલે એક કોથળીમાં અથવા સંચામાં ભરીને ચકરી પાડો પછી તેને તડકે સૂકવવા દો તૈયાર છે મુરખા આખા વર્ષ માટે તેને સાચવી શકાય છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
pooja makadiya
pooja makadiya @Poojahmakadiya
પર
Upleta

Similar Recipes