કાચા કેળા સાબુદાણા ચકરી(Kacha Kela Sabudana Chakri Recipe In Gujarati)

Roshni K Shah
Roshni K Shah @cook_25489209

કાચા કેળા સાબુદાણા ચકરી(Kacha Kela Sabudana Chakri Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કિલોકાચા કેળા
  2. 500 ગ્રામસાબુદાણા 3 કલાક પલાળી રાખવા
  3. 3 ચમચીઅાદુ, મરચા પેસ્ટ
  4. 1 ચમચીજીરૂ
  5. સ્વાદાનુસારમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સો પહેલા કાચા કેળા ને 2 સિટી મારી બાફી લેવા

  2. 2

    ઠંડા થાય અેટલે છીણી લેવા

  3. 3

    પછી તે મા સ્વાદ મુજબ મીઠું નાખી અાદુ મરચાં ને સાબુદાણા નાંખી મિક્સ કરી

  4. 4

    ચકરી સંચા મા ભરી ને અેક પલાસટીક મા પાડી દેવુ

  5. 5

    2 દિવસ તડકા મા રાખી પછી તણવી લાગે નહીં કે આ કેણા ની ચકરી છે સ્વાદ પણ બહુ સરસ મજાનું લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Roshni K Shah
Roshni K Shah @cook_25489209
પર

Similar Recipes