સાબુદાણા ચકરી (Sabudana Chakri Recipe In Gujarati)

Heetanshi Popat @Heetanshipopat
સાબુદાણા ચકરી (Sabudana Chakri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બટાકા અને સાબુદાણા બાફી લો.ત્યારબાદ સાબુદાણા અને બટાકા માંથી પાણી નિતારીને સાબુદાણા અને
બટેટાને ક્રશ કરી લો. - 2
પછી લીલા મરચાને સમારીને મિક્ષર જારમાં ક્રશ કરી પેસ્ટ તૈયાર કરી લો.ક્રશ કરેલ સાબુદાણા અને બટાકા ના માવામાં મરચાની પેસ્ટ ને એડ કરીને મિશ્ર કરી લો.
- 3
ત્યારબાદ સેવ પાડવાં નાં સંચા માં ચકરી મૂકી તેમાં બટાકા નો માવો ભરી ને સંચા ને બંધ કરી એક પ્લાસ્ટિક માં ચકરી ને પાથરી ને તડકા માં સૂકવી ને પછી સુકાઈ જાય એટલે તેને સ્ટોર કરી દો
- 4
હવે આ મિશ્રણને સંચા માં તેલ લગાવી ભરો અને એક્ પ્લાસ્ટિક પર્ લાંબા કે ગોળ તમારી પસંદ મુજબ પાળીને સુકવા દો.
- 5
સુકાઇ ગયા પછી તેને એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થય ગયા પછી ચકરી ને તળી લો.તો તૈયાર છે સાબુદાણા ની ચકરી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakari Recipe In Gujarati)
@mrunalthakkar inspired me for this recipe.ઉનાળામાં તડકા ખૂબ પડે અને નવા બટાકા પણ હોળી પછી સારા આવે તો આખું વર્ષ સુકવણી કરી રાખી શકાય તેવી સાબુદાણા-બટેટાની ચકરી બનાવી છે. આ ચકરી ફરાળમાં ખૂબ ખવાતી વાનગી છે. Dr. Pushpa Dixit -
-
-
-
-
-
-
બટાકા સાબુદાણા ની ચકરી (Bataka Sabudana Chakri Recipe In Gujarati)
#MDC#Farali recipe#cookpadgujrati ઊનાણા ના તાપ હોય અને બટાકા સસ્તા હોય સાથે દિવસ પણ મોટુ હોય છે ત્યારે સુકવણી ની વસ્તુઓ સરસ બની જાય છે અને આખા વર્ષ માટે સ્ટોર કરી લેવાય છે બચપન મા મમ્મી ને બનાવતા જોતા હતા આજે એમની જેમ મારી દિકરી માટે બનાવુ છુ.. Saroj Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujarati સાબુદાણા વડા Ketki Dave -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#ff2#week15#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
-
સાબુદાણા બટાકા ની ચકરી (Sabudana Bataka Chakri Recipe In Gujarati)
કુરકુરી ચકરી ઉપવાસ મા ખાવા ની મજા આવે છે. આજ મેં પણ બનાવી છે. Harsha Gohil -
સાબુદાણા બટાકા ની સેવ (Sabudana Bataka Sev Recipe In Gujarati)
નવા - મોટા બટાકા આવતાં જ વેફર - ચકરી બનાવવાની સીઝન શરૂ થઈ જાય. આજે મેં ભારોભાર બટાકા અને સાબુદાણા નો ઉપયોગ કરીસાબુદાણા-બટેટાની જાડી સેવ બનાવી છે. Dr. Pushpa Dixit -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#SJR#SFR#sabudanavada#સાબુદાણાવડા#cookpadgujarati Mamta Pandya -
-
-
-
-
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#CookpadIndia#Cookpadgujarati Vandana Darji -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujratiWeek 15#ff2 Tulsi Shaherawala -
સાબુદાણા ની ચકરી (Sabudana Chakri Recipe in Gujarati)
આ ચકરી ખૂબ જ ટેસ્ટી અને સૉફ્ટ બને છે Falguni Shah -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
#EB#WEEK15#ff2#fried Recipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
સાબુદાણા વડા (Sabudana Vada Recipe In Gujarati)
આજે મે સાબુદાણા ના વડા બનાવ્યા છે તમે આ રીતે જરૂર ટ્રાય કરજો શ્રાવણ મહિનો છે સાંજે નાસ્તો કરવો હોય તો બહુ જ મજા આવે . Chandni Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16116246
ટિપ્પણીઓ