પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)

H S Panchal
H S Panchal @cook_15769872

#GA4 #Week26
#Bread
#પુડલા સેન્ડવીચ
મે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ પુડલા સેન્ડવીચ આશા રાખું છું આપને પણ ગમશે.

પુડલા સેન્ડવીચ (Pudla Sandwich Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે

#GA4 #Week26
#Bread
#પુડલા સેન્ડવીચ
મે ગોલ્ડન એપરન માટે બનાવ્યુ પુડલા સેન્ડવીચ આશા રાખું છું આપને પણ ગમશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. બ્રેડ સ્લાઇસ
  2. ૧/૨કોબી
  3. ગાજર
  4. ૩ ચમચીપરપલ કોબી
  5. બીટ
  6. કાંદા
  7. ટામેટું
  8. લીલા મરચા ની પેસ્ટ
  9. ૨ ચમચીગરમ મસાલો
  10. ૧ ચમચીચાટ મસાલો
  11. ૩ કપબેસન
  12. ૧/૨ ચમચીહળદર
  13. તેલ
  14. કોથમીર
  15. ચીઝ ઓપ્શનલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બધાજ વેજીટેબલ જીણા ખમણી લો એમા ગરમ મસાલો, ચાટ મસાલો, મીઠું નાખીને સ્ટફિંગ તૈયાર છે.. બેસન મા મીઠું, હળદર નાખી ને ભજીયા જેવુ ખીરુ તૈયાર કરો..

  2. 2

    હવે બ્રેડ ને બેસન મા બોળી નોનસ્ટિક પર રાખો એની ઉપર આપણું સ્ટફિંગ પાથરો ચીઝ નાખો પછી બીજુ બ્રેડ નોનસ્ટિક પર મુકો તેલ નાખો થોડુ...

  3. 3

    પછી બીજુ બ્રેડ એની ઉપર રાખી ને ગરમા ગરમ ટોમેટો કેચપ જોડે પીરસો તૈયાર છે આપણા પુડલા સેન્ડવીચ🙂.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
H S Panchal
H S Panchal @cook_15769872
પર

Similar Recipes