રગડા ભેળ(Ragda Bhel Recipe In Gujarati)

Bhumi Patel
Bhumi Patel @cook_23057006
શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તી માટે
  1. 2 કપરગડો
  2. 4 કપવઘારેલા મમરા
  3. 3 કપખજુર-આંબલીની ચટણી
  4. 1 કપચોપ્ડ બાફેલા બટાકા
  5. 1 કપગાજરનું છીણ
  6. 1સમારેલા લીલુ મરચું
  7. 1સમારેલા ઓનીયન
  8. 1સમારેલા ટામેટાં
  9. 1 કપફરાળી ચેવડો
  10. 1 કપપોહા ચેવડો
  11. 2 કપસેવ
  12. 1/2 કપસમારેલા ધાણા ભાજી
  13. ચાટ મસાલો જરુર મુજબ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    પહેલા એક મોટા બાઉલમાં રગડો એડ કરો.હવે વઘારેલા મમરા અને ફરાળી ચેવડો એડ કરો.

  2. 2

    ત્યાર બાદ પોહા ચેવડો,ચોપ્ડ ટામેટાં અને ઓનીયન એડ કરો.

  3. 3

    હવે ચોપ્ડ લીલુ મરચું,બટાકા અને છીણેલું ગાજર એડ કરો.

  4. 4

    હવે સેવ,ખજુર-આંબલીની ચટણી અને કોરીએન્ડર એડ કરો.

  5. 5

    હવે જરુર મુજબ ચાટ મસાલો એડ કરી બરાબર મિક્સ કરી ભેળ રેડી કરી લો.

  6. 6

    રેડી થયેલ યમી રગડા ભેળને સર્વિંગ પ્લેટમાં લઈ ખજુર-આંબલીની ચટણી,સેવ,શ્રેડેડ ગાજર,ચોપ્ડ પોટેટો અને ચમી રગડા જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bhumi Patel
Bhumi Patel @cook_23057006
પર

Similar Recipes