ધાણી ની ચીકી (Dhani Chiki Recipe In Gujarati)

Rekha ben @Rekha_dave4
રેખા દવે
મારા ઘરમાં આ વાનગી બધા ને ભાવે છે
ધાણી ની ચીકી (Dhani Chiki Recipe In Gujarati)
રેખા દવે
મારા ઘરમાં આ વાનગી બધા ને ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં એક કડાઈમાં ગોળ લો
- 2
ગોળ ગરમ કરો સરસ એક રસ થઇ જાય એટલે તેમાં બટર નાંખી હલાવો
- 3
પછી તેમાં ધાણી નાખી મિક્સ કરી લો
- 4
હવે એક થાળીમાં ઘી લગાવી ને મીસરણ પાથરી દો
- 5
લો ચીકી તૈયાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર ની ધાણી ની ભેળ (Jowar Dhani Bhel Recipe In Gujarati)
#GA4 #Week26આ ભેળ બહુજ સરસ લાગે છે' આ સીઝનમાં ધાણી સરસ મલતી હોય છે Rekha ben -
રાજીગરાની ધાણી ની ખીર (Rajagira Dhani Kheer Recipe In Gujarati)
ઓછી વસ્તુ વાપરી અને ઝડપથી બની જતી કેલ્શિયમ Rich ડીશ... ફરાળમાં યુઝ કરી શકાય છે રાજીગરા માંથી બહુ બધા nutrition મળે છે તેથી તેને વિક માં એકવાર તો જરૂરથી ખાવો જોઈએ Sonal Karia -
મસાલા ધાણી (Masala Dhani Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#જુવારવસંપંચમીના અહી દ્વારકાધીશ મંદિર માં અને ઘરે ઠાકોર જી ને ધાણી ,દાળિયા ભોગ માં સાથે ધરવામાં આવે છે ..છેક હોળી સુધી ભોગ માં જુવાર ની ધાણી ધરીએ છીએ ..મે આ ધાણી ને વઘારી ને મસ્ત મેથિયા મસાલા વાળી બનાવી છે. Keshma Raichura -
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#GA4 #Week18 ચીકીનાના, મોટા બધા ને ભાવે તેવી શીંગ ની ચીકી બનાવી છે Rita Solanki -
લાલ જુવાર ની લસણ થી વઘારેલી ધાણી અને ધાણી ના લાડવા
#India2020#Lostreceipeચિપ્સ, મેગી, પાસ્તા જેવા નાસ્તા ની સામે આવા healthy નાસ્તા ઓ હવે બાળકો ભૂલી ગયા છે. અમે જ્યારે નાના હતા ત્યારે આ લાલ જુવાર ની ધાણી ને લસણ અને પાપડ નાખી વઘારી ને ખવાતી. તેમજ એમાં થી ગોળ અને ઘી નાખી લાડુ બનાવી ને ખવાતા.જેની nutritional વેલ્યુ ઘણી છે.અત્યાર ના સિરિયલસ આગળ આ ગોળ ધાણી ની વેલ્યુ વધારે છે.પણ આજ ની પેઢી આ healthy વસ્તુ ઓ ભૂલતી જાય છે.ચોમાસા માં આ લસણ વાળી ધાણી વઘારાતી હોય છે ત્યારે ખૂબ સરસ સુગંધ આવે છે. હવે તો આ લાલ જુવાર પણ ખૂબ ઓછી મળે છે.એની મીઠાસ સારી હોય છે. હોળી ના સમયે આ જુવાર ની ધાણી બજાર માં જોવા મળે છે.ત્યારે એને લઈ ને સ્ટોર કરી શકો. Kunti Naik -
ધાણી (Dhani Recipe In Gujarati)
#cookpad#holi ધાણી/ ફગુવા#HRCજુવાર ની ધાણી એ મહા અને ફાગણ મહિના માં આવતી બે ઋતુ દરમિયાન જમવા માં લેવાય છે એટલે કે હોળી અને ધૂળેટીના દિવસે તો ખાસ જમવા માં આવે છે Darshna Rajpara -
ધાણી નો ચેવડો (Dhani Chevdo Recipe In Gujarati)
આ એક બહુજ હેલ્થી નાસ્તો છે જેને ખાસ કરીને હોળી માં બનાવામાં આવે છે. માઈક્રોવેવ માં આ ચેવડો બહુ જ જલ્દી બની જાય છે.#HRમાઈક્રોવેવ માં ધાણી નો ચેવડો Bina Samir Telivala -
જુવાર ધાણી (Jowar Dhani Recipe In Gujarati)
#HR આ પ્રકારની મિલેટ ઘણી રીતે ઘઉં કરતાં સુપીરિયર છે. પહેલું તો, એના ગ્રેન્યુઅલ્સમાં એન્ટિઓક્સિડન્ટ બહુ હાઈ હોય છે. જુવાર પ્રમાણમાં ઓછું ખર્ચાળ સિરીયલ છે. એનું ન્યુટ્રિઅન્ટ પ્રોફાઇલ એવું છે કે તે ડાયાબિટીસ માટે અને જેમનું કોલેસ્ટ્રોલ લેવલ એલિવેટ થતું હોય તેમને માટે આઇડિયલ છે. ખાસ કરીને સ્પ્રિંગમાં જે લોકોને ખાંસીની સમસ્યા થતી હોય ત્યારે તેમને શરીરમાં કફનું લેવલ કંટ્રોલ કરવામાં મદદ મળે છે. Priti Shah -
-
-
-
-
રાજગરા ધાણી ખીર (Rajagara Dhani Kheer recipe in gujarati)
#ff3#childhoodશ્રાવણ મહિનો એટલે તેહવાર નો મહિનો. એમા પણ જન્માષ્ટમી એક આગવુ સ્થાન ધરાવે છે. એ દિવસે આખો દિવસ ઉપવાસ કરવા માં આવે છે. તો આજે હું જલ્દી બની જાય એવી હેલ્ધી ઔષધીય ગુણો થી ભરપુર એવા રાજગરાની ધાણી માં થી બનાવવામાં આવે છે એવી ફરાળી ખીર ની રેસિપી લઈને આવી છુ જે બનાવવામાં પણ ખૂબ સરળ છે.આ ખીર સાથે મારા દાદી ની યદો જોડાએલી છે. આ ખીર મારા દાદી મારા દાદા માટે ઉપવાસ ના દિવસે ખાસ બનાવતા અને ખૂબ જ સ્વાદિષ્ટ લાગતી કેમકે એમાં દાદી ની લાગણી ઓ પણ સામેલ હોતી. આ ખીર જ્યારે પણ બનાવું આજે ય બાળપણ ની યાદ તાજી થઈ જાય છે. Harita Mendha -
-
-
-
-
-
શીંગ ની ચીકી (Shing Chiki Recipe In Gujarati)
#MSચીકી ઉત્તરાયણ પર્વ પર બનાવવામાં આવતી વાનગી છે.દરેક ઘરમાં ચીકી અલગ અલગ પ્રકારની અને અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. Vaishakhi Vyas -
-
-
જુવાર ની ધાણી
જુવાર ની ધાણી ને ખજુર સાથે ખાવા માં મજા આવે છે...તે માં ચણા, શેંગદાણા સાથે વધારેલ પણ સરસ લાગે છે... Harsha Gohil -
-
-
મમરા ની ચીકી (Mamara Chiki Recipe In Gujarati)
મમરા ની ચિક્કી નાના મોટા સહુને ભાવે છે#US Falguni soni -
રાજગીરા ધાણી બાઉલ (Rajgira Dhani Bowl Recipe In Gujarati)
#RC2#વ્હાઇટ રેસિપીરાજગીરા ધાણી બાઉલઉપવાસ હોય કે ના હોય વચ્ચે વચ્ચે હેલ્થી breakfast લેવું જોઈએ.આપડે ખબર છે કે રાજગીરા , કેળુ અને મઘ કેટલા ગુણકારી છે. Deepa Patel -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14720033
ટિપ્પણીઓ (4)