મકાઈ ની ધાણી (Makai Dhani Recipe In Gujarati)

Tulsi Shaherawala
Tulsi Shaherawala @2411d
Anand
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 બાઉલ મકાઈ ની ધાણી
  2. 1/2 ચમચી હળદર
  3. 1/2 ચમચી લાલ મરચું
  4. મીઠુ જરૂર મુજબ
  5. તેલ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    1 કડાઈ માં તેલ મૂકી તેમાં હળદર, લાલ મરચું, મીઠુ નાખી મકાઈ ની ધણી નાખી લો.....

  2. 2

    થોડી વાર ધીમા તાપે હલાવો... હવે તેમાં જરૂર મુજબ મસાલો નાખો.... ઠંડા થયાં પછી ટાઈટ ડબ્બા માં ભરો....

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tulsi Shaherawala
પર
Anand

Similar Recipes