ઓરેન્જ સ્ક્વોશ (Orange squash Recipe in Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

ઓરેન્જ સ્ક્વોશ (Orange squash Recipe in Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
૨  ફોન વ્યક્તિ
  1. 1નાની ગ્લાસ ઓરેન્જ જ્યુસ
  2. 1નાનો ગ્લાસ લીલા નાળીયેરનું પાણી
  3. 1/2 ગ્લાસ સંતરાની છાલ નું પાણી
  4. ૧ નાની ચમચીસંચર પાઉડર
  5. 1 ચમચીખાંડનો પાઉડર
  6. 5 નંગફૂદીના ના પાન
  7. ૧ નંગસંતરાની ચીર

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ અડધા સંતરાની છાલને પાણીમાં પલાળી રાખવી એક કલાક અગાઉથી પલાળીને ગાળી લેવું

  2. 2

    ત્યાર બાદ એક ગ્લાસમાં ફુદીનાના પાન તોડીને નાખવા તેની પર સંતરાની એક ચીર ટુકડા કરી મૂકવી ક્રશ કરેલો બરફ શુગર પાઉડર અને સંચળ પાઉડર ઉમેરો

  3. 3

    તેની પર સૌપ્રથમ ઓરેન્જ જ્યુસ નાળિયેર પાણી અને છાલ નું પાણી ઉમેરવું

  4. 4

    તો તૈયાર છે હેલ્ધી અને ટેસ્ટી ઓરેન્જ કોષ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nikita Karia
Nikita Karia @cook_26571505
પર

Similar Recipes