ઓરેંજ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)

Pravinaben
Pravinaben @cookresipi
Junagadh

ઓરેંજ જ્યુસ (Orange Juice Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1વ્યક્તિ માટે
  1. 3ઓરેંજ (સંતરા)
  2. 1 ચમચીસાકર પાઉડર
  3. ઈચ્છાનુસાર સંચળ પાઉડર
  4. ચાટ મસાલો

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ સંતરાને ધોઇને બે કટકા કરી લો

  2. 2

    હેન્ડ જ્યુસરથી જ્યુસ કાઢી લો

  3. 3

    ફ્રેશ જ્યુસને ગ્લાસમાં કાઢીને સર્વ કરો.
    જો ચટપટા ટેસ્ટ માટે મસાલો ઉમેરવો હોય તો એક નાની ચમચી સંચળ પાઉડર અને ચાટ મસાલો ઉમરી શકો છો,મે અહી ફ્રેશ જ બનાવ્યો છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Pravinaben
Pravinaben @cookresipi
પર
Junagadh

Similar Recipes