ઓરેંજ પીપરમેન્ટ (Orange Pipermint Recipe In Gujarati)

Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
Ahmedabad

#GA4
#Week26
ખાટી મીઠી ઓરેંજ પીપર જોઈને બાળપણ ની યાદ હંમેશા આવે જ. મેં સંતરા ની આ કેન્ડી બનાવી જે બધા ને ભાવતી જ હોય છે.

ઓરેંજ પીપરમેન્ટ (Orange Pipermint Recipe In Gujarati)

#GA4
#Week26
ખાટી મીઠી ઓરેંજ પીપર જોઈને બાળપણ ની યાદ હંમેશા આવે જ. મેં સંતરા ની આ કેન્ડી બનાવી જે બધા ને ભાવતી જ હોય છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ સંતરા નો રસ
  2. ૧૦૦ ગ્રામ ખાંડ
  3. ૨ ચમચી મધ
  4. ૪ ૫ ટીપા લીંબુ નો રસ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સંતરા નો જ્યુસ કાઢી ને ગાળી લેવો.

  2. 2

    એક પેન માં ખાંડ અને જ્યુસ ઉમેરી ખાંડ ઓગળે નહીં ત્યાં સુધી હલાવતા રહેવું.પછી એમાં મધ અને લીંબુ નાં ટીંપા એડ કરવા અને હલાવતા રહેવું.

  3. 3

    હવે આ મિશ્રણ ચાસણી જેટલલી થીક થાય ત્યાં સુધી હલાવું. પછી ચેક કરી લેવું કે બરાબર થ ઈ ગ ઈ છે તો ગેસ બંધ કરી દેવો.

  4. 4

    ગેસ પરથી ઉતારી ૨ ૩ મીનીટ ઠરવા દેવું અને પછી મોલ્ડસ માં ભરી દેવું. એને ફ્રીઝ માં સેટ કરવા ૨ ૩ કલાક માટે મૂકવી. ૨ ૩ કલાક પછી અનમોલ્રેડ કરી રેડી છે આ ઓરેંજ પીપરમેન્ટ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Bansi Thaker
Bansi Thaker @ThakersFoodJunction
પર
Ahmedabad
My family is foody so i love to cook for them 🤗
વધુ વાંચો

Similar Recipes